Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૭-૭-ર૦રર ગુરૂવાર
અષાઢ સુદ-૮
દુર્ગાષ્‍ટમી
ભદ્રા ૭-૪૪ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કન્‍યા
મંગળ-મેષ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૯
સૂર્યાસ્‍ત-૭-૩૩
જૈન નવકારશી- ૬-પ૭
ચંદ્ર રાશિ- કન્‍યા (પ.ઠ.ણ.)
ર૪-ર૧ થી તુલા (ર.ત.)
નક્ષત્ર-હસ્‍ત
રાહુ કાળઃ
૧૪-૩રથી ૧૬-૧૩ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-રપથી ૧૩-૧૯ સુધી ૬-૧૦ થી શુભ ૭-પ૦ સુધી
૧૧-૧૧ ચલ લાભ અમૃત ૧૬-૧૩ સુધી ૧૭-પ૩ થી શુભ-અમૃત-ચલ રર-૧૩ સુધી
શુભ હોરા
૬-૧૦ થી ૭-૧૭ સુધી,
૯-૩૧ થી ૧ર-પર સુધી,
૧૩-પ૯ થી ૧પ-૦૬ સુધી
૧૭-ર૦ થી ર૦-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મકુંડલીમાં જો શુક્ર - શનિ એક જ રાશિમાં હોય તો આવી વ્‍યકિતએ સગાઇ લગ્ન બાબત ખુબ જ સમજદારી કેળવવી અહીં શુક્રસ્ત્રીનો કારક છે. જેથી લગ્ન પછી ભાગ્‍યોદય થાય છે પણ જો લગ્ન જીવન સારૂ ન ચાલે તો આવી વ્‍યકિતઓએ પત્‍નીને સારી એવી રકમ ચૂકવવી પડે છે. જેથી લગ્ન થયા પછી ખુબ જ સમજદારી પૂર્વક રહેવું યુવકના મા-બાપે પણ પોતાની પુત્રવધુને સારી રીતે રાખવી નહીતર પ્રશ્નો ઉભા થઇ શકે છે. જો યુવકના મા-બાપ પોતે સમજદાર હોય તો જીવનમાં કોઇ તકલીફો આવતી નથી યુવકના સંતાન બાબતના હોર્મન્‍સ પણ નબળા હોઇ શકે છે. રોજ આવી વ્‍યકિતઓએ હનુમાનજીના દર્શન કરવા ગુસ્‍સો જરા પણ ન કરવો શકય તેટલુ દાન-પુન પણ કરવું.