Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૭-ઓગસ્ટ-ર૦ર૧ શનિવાર
અષાઢ વદ-૧૪
ભદ્રા-૬-પપ સુધી
વ્યતિપાત ર૪-૩૭ થી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-કર્ક
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-કુંભ
શુક્ર-સિંંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-રર,
સૂર્યાસ્ત-૭-ર૩,
જૈન નવકારશી- ૭-૧૦
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુનવર્સ
૮-૧૬ થી પુષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ થી અભિજીત ૧૩-૧૮ સુધી ૭-પ૯ થી શુભ-૯-૩૭ સુધી
૧ર-પર થી ચલ-લાભ-અમૃત
૧૭-૪પ સુધી, ૧૯-ર૩ થી લાભ-ર૦-૪પ સુધી, રર-૦૮ થી શુભ-અમૃત શુભ ર૪-પ૩ સુધી
શુભ હોરા
૭-ર૭ થી ગુરૂ ૮-૩ર સુધી, ૧૦-૪ર થી ૧૩-પ૮ સુધી, ૧પ-૦૩ થી ૧૬-૦૮ સુધી ૧૮-૧૮ થી ર૧-૧૩ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મ કુંડલીમાં જો શનિ - ગુરૂ, વૃષભ રાશિમાં હોય અને જો ગુરૂની દ્રષ્ટિ ચંદ્ર ઉપર હોય તો આવી વ્યકિતને મેન્યુફેકચરીંગ લાઇનથી લાભ રહે એલ્મ્યુમીનીયમ - સફેદ વસ્તુ ચાંદીને લગતો કારોબાર કે મેન્યુફેકચરીંગ થી અનુકુળતા રહે સામાન્ય રીતે એલ્યુમીનીયમના બારી-દરવાજા કે તેને લગતા કોઇ ઉત્પાદનથી લાભ રહે અહીં જો ગુરૂ કે શનિની સાથે શુક હોય તો આર્થિક સધ્ધરતા સારી રહેશે. વડીલોના ધંધાર્થી લાભ રહેશે જન્મના ચંદ્રથી દશમા સ્થાનમાં સૂર્ય - બુધની યુતિ હોય તો રાજકારણમાં પણ સફળતા મળે રોજ હનુમાનજીના દર્શન કરવા અને રોજ સૂર્ય નમસ્કાર કરવા પક્ષીને ચણ નાખવું. કોઇ જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી.