Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્વીસન-ર૦૨ર
તા.૦૬-૧૦-ર૦રર શુક્રવાર
આસો સુદ - ૧૨
તેરસનો ક્ષય છે
પ્રદોષ - પંચક
રવિયોગ - ૧૮-૧૭ થી

આજના ગ્રહો
સૂર્ય - કન્યા
ચંદ્ર - કુંભ
મંગળ - વૃષભ
બુધ - કન્યા
ગુરૃ - મીન
શુક્ર - કન્યા
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્ચ્યુન - કુંભ
પ્લુટો - મકર
સૂર્યોદય ૬-૪૧ - સૂર્યાસ્ત ૬-૨૮
જૈન નવકારશી ૭-૨૮
ચંદ્ર રાશી - કુંભ (ગ.સ.શ.)
નક્ષત્ર : શતતારા
રાહુ કાળ : ૧૧-૦૬ થી ૧૨-૩૫
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૧૨-૧૧ થી ૧૩-૫૮, ૬-૪૧ થી ચલ - લાભ - અમૃત ૧૧-૦૬ સુધી ૧૨-૩૫ થી શુભ ૧૪-૦૩ સુધી, ૧૬-૫૯ થી ચલ ૧૮-૨૮ સુધી, ૨૧-૩૧ થી લાભ ૨૩-૦૩ સુધી
શુભ હોરા
૬-૪૧ થી ૯-૩૮ સુધી,
૧૦-૩૭ થી ૧૧-૩૬ સુધી,
૧૩-૩૩ થી ૧૬-૩૦ સુધી
૧૭-૨૯ થી ૧૮-૨૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડળીમાં રાહુની સ્થિતિ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. રાહુ કંઈ રાશીમાં છે તે પણ ખૂબ જ મહત્વનું રહેલ છે. રાહુ મિથુન રાશીમાં અને કન્યા રાશીમાં વધુ બળવાન બને છે. રાહુની સાથે સૂર્ય કે ચંદ્ર હોય તો આવી વ્યકિતઓએ કોઈ સાહસો લેવામાં ખૂબ જ સાવધાની રાખવી. સાઈબર ક્રાઈમમાં ફસાઈ જવાય અથવા લાલચને લઈને નાણાકીય નુકશાન સહન કરવુ પડે. સાથે સાથે જયોતિષના ચક્કરમાં કે કોઈ અંધશ્રદ્ધામાં ન જ પડવુ, સારૃ. માર્ગદર્શન તેવી વ્યકિતની પાસેથી માર્ગદર્શન લેવા. સૂર્ય નમસ્કાર રોજ કરવા. મા - બાપના આર્શીવાદ લેવા.