Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા.૮-૨-ર૦ર૩ બુધવાર
મહાવદ -૩
મોઢેશ્વરી પ્રાકટોત્‍સવ (મોઢેરા)
ભદ્રા- ૧૭-ર૯થી ૩૦-ર૪
રાજયોગ ર૦-રપ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-સિંહ
મંગળ-વૃષભ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૨૪
સૂર્યાસ્‍ત-૬-૩૯
જૈન નવકારશી- ૮-૧૪
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-પૂર્વાફાલ્‍ગુની
રાહુ કાળઃ
૧૩-૦૧ થી ૧૪-૨૫ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૨૪ લાભ-અમૃત ૧૦-૧૩ સુધી ૧૧-૩૭ શુભ ૧૩-૦૧ સુધી ૧૫-૫૦ થી ચલ-લાભ ૧૮-૩૮ સુધી ર૦-૧૪ થી શુભ-અમૃત-ચલ-રપ-૦૧ સુધી
શુભ હોરા
૭-૨૪ થી ૯-૧૬ સુધી,
૧૦-૧૩ થી ૧૧-૦૯ સુધી,
૧૩-૦૧ થી ૧૫-૫૦ સુધી
૧૬-૪૬ થી ૧૪-૪૨ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો શુક્ર બારમાં સ્‍થાનમાં હોય તો લકઝરી લાઇફ સ્‍ટાઇલ હોઇ શકે જો તેની ઉપર ગુરૂની દૃષ્‍ટિ હોય તો આવી વ્‍યકિત ખુબ જ સમજદાર હોય છે જો શુક્રની સાથે રાહુ હોય તો સગાઇ લગ્ન બાબત ખુબ જ સમજદારી કેળવવી. શુક્ર. ની સાથે રાહુ હોય તો કયારેક કોઇ વિચિત્ર વ્‍યકિત સાથે મિત્રતા થઇ જાય છે. આર્ટ લાઇનમાં વિશેષ સફળતા મળે છે. શુક્ર. ની સાથે શનિ. હોય તો મોડા લગ્ન યોગ બને છે. અથવા ઉંમરમાં તફાવત હોય શકે જે બાબત મેળાપક કરીને નિર્ણયો લેવા. જન્‍મના ગ્રહોમાં જો સૂર્ય મેષ રાશિમાં હોય અથવા સિંહ રાશિમાં હોય તો આવી વ્‍યકિતને સરકારી નોકરી બાબત અનુકુળતા રહે છે. રોજ ગાયત્રી મંત્ર બોલવો.