Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૯-૧૦-ર૦ર૧ શનિવાર
આસો સુદ-૩
વિશ્વ ટપાલ દિવસ
વિનાયક ચતુર્થી
ચોથનો ક્ષય છે
વિંછૂડો પ્રારંભ ૧૧-ર૦
ભદ્રા- ૧૮-રર થી ર૮-પ૬
રવિયોગ ૧૬-૪૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-તુલા
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪ર,
સૂર્યાસ્‍ત-૬-ર૭,
જૈન નવકારશી- ૭-૩૦
ચંદ્ર રાશિ તુલા (ર.ત.)
૧૧-ર૦ થી વૃષિક (ન.ય.)
નક્ષત્ર- વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૦ થી અભિજીત ૧ર-પ૭ સુધી ૮-૧૦ થી શુભ ૯-૩૮ સુધી
૧ર-૩૪ થી ચલ-લાભ-અમૃત
૧૬-પ૮ સુધી ૧૮-ર૬ થી લાભ
૧૯-પ૮ સુધી ર૧-૩૦ થી શુભ-અમૃત- ર૪-૩૪ સુધી
શુભ હોરા
૭-૪૧ થી ૮-૩૯ સુધી, ૧૦-૩૭ થી ૧૩-૩૩ સુધી, ૧૪-૩૧ થી ૧પ-૩૦ સુધી, ૧૭-ર૭ થી ર૦-ર૯ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલી માં જો શુક્રની સાથે રાહુ હોય તો આવી વ્‍યકિતઓએ લગ્ન બાબત ખુબ જ સમજદારી કેળવવી પોતાના વિચારોની સાથે સમજદારી કેળવી શકે તેવી વ્‍યકિત સાથે મેરેજ કરવા સ્‍વભાવ ગત પરિવર્તન ખુબ જ જરૂરી રહે છે. કયારેક આવી વ્‍યકિતની લાઇફ સ્‍ટાઇલ ખુબ જ લકઝરી હોય છે. તો કયારેક ખુબ જ સરળ અને શાંત પ્રકૃતિ હોય છે શુક્રની સાથે રાહુ અથવા તો શુક્ર ઉપર રાહુની દૃષ્‍ટિ ખુબ જ સમજદારી પૂર્વક ફળાદેશ કરવું જન્‍મના બીજા ગ્રહોની પસ્‍થિતિને પણ ધ્‍યાનમાં લેવી આજે વિશ્વ ટપલ દિવસ છે. જેનું ખુબ જ મહત્‍વ છે.