Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૧૦-૧૦-ર૦ર૧ રવિવાર
આસો સુદ-પ
ઉપાંગ લલિતા વ્રત
વિંછુડો
રવિયોગ ૧૪-૪૦ થી ૧૯-૪૦
મૃત્‍યુયોગ સૂર્યોદયથી ૧૪-૪૪
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-વૃヘકિ
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪ર,
સૂર્યાસ્‍ત- ૬-ર૬,
જૈન નવકારશી- ૭-૩૦
ચંદ્ર રાશિ- વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર- અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૦ થી અભિજિત ૧ર-પ૭ સુધી
૮-૧૦ થી ચલ-લાભ-અમૃત ૧ર-૩૪ સુધી ૧૪-૦૧ થી શુભ-૧પ-ર૯ સુધી
૧૮-રપ થી શુભ-અમૃત-ચલ
ર૩-૦૮ સુધી
શુભ હોરા
૭-૪૧ થી ૧૦-૩૭ સુધી, ૧૧-૩પ થી ૧ર-૩૪ સુધી, ૧૪-૩૧ થી ૧૭-ર૬ સુધી, ૧૮-રપ થી ૧૯-ર૬ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી વ્‍યકિતઓ ગ્રહો મધ્‍યમ હોય મતલબ કે આર્થિક સ્‍થિતિ સાધારણ હોય તો કયારેક નોકરી ધંધામાં સફળતા નથી મળતી લગ્ન યોગ મોડા હોય તો શું ? કરવું - શું નંગ પહેરવાથી કે રત્‍ન ધારણ કરવાથી વહેલા લગ્ન થઇ શકે તો મારા પચાસ વર્ષોના અનુભવ ઉપરથી આવા કોઇ ચકકરમાં ન પડવું જો નંગ પહેરવાથી આર્થિક લાભ થતો હોય તો નંગ વહેંચતા લોકો શુ કરે છે. અહીં જન્‍મના ગ્રહો ખુબ જ મહત્‍વના છે. ગ્રહોનું કાઉન્‍સેલીંગ કરાવવું અને કયો સમય સારો છે તો તે સમયમાં વધુ મહેનત કરવાથી સફળતા મળી શકે છે. ટૂંકમાં અંધ શ્રધ્‍ધાના ચકકરમાં ન જ પડવું રોજ માતાજીને આરાધના પ્રાર્થના કરવી.