Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૦-૧૨-ર૦રર શનિવાર
માગસર વદ-ર
ભદ્રા ર૭-૦૦ થી
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-મિથુન
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૧૭
સૂર્યાસ્‍ત- ૬-૦૨
જૈન નવકારશી- ૮-૦૫
ચંદ્ર રાશિ મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-આદ્રા
રાહુ કાળ ૯-પ૮ થી ૧૧-૫૯
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૧૮ થી ૧૩-૦૧ સુધી ૮-૩૭ થી શુભ ૯-પ૮ સુધી
૧ર-૪૦ થી ચલ-લાભ-અમૃત
૧૬-૪૨ સુધી ૧૮-૦૨ થી લાભ
૧૯-૪૨ સુધી ર૧-૨૧ થી
શુભ-અમૃત-ચલ-ર૪-૪૦ સુધી
શુભ હોરા
૮-૧૧ થી ૯-૦૪ સુધી ૧૦-૫૨ થી ૧૩-૩૩ સુધી ૧૪-ર૭ થી ૧પ-૨૧ સુધી, ૧૭-૦૯ થી ર૦-૧૫ સુધી
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન અને નોકરી ધંધો આ પ્રશ્નો જીવનમાં મહત્‍વના કહી શકાય જન્‍મ કુંડલીમાં જો મોડા લગ્ન યોગ હોય તો શું કરવું સહુ પ્રથમ તો જન્‍મ કુંડલીમાં લગ્ન યોગ છે કે કેમ ? તે બાબત નકકી કરવી. અને પછી લગ્ન યોગ કયારે છે. અને કેવી વ્‍યકિત સાથે મેરેજ કરવા તે બાબત માર્ગદર્શન મેળવવું જન્‍મ કુંડલી મેળાપક બાબત ખુબ જ સમજદારી કેળવવી અહીં નક્ષત્ર અને ગ્રહોના મેળાપક બાબત સમજદારી જરૂરી છે. મનમાં કોઇ જાતનો પ્રશ્નો હોય તો વ્‍યકિતએ ઇશ્વર પ્રત્‍યે શ્રધ્‍ધા રાખવી રોજ ઓમ નમઃ શિવાયના જાપ મનમાં કરવા. સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી અને ગાયત્રી મંત્રના જાપ મનમાં કરવા.