Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૨-૧-ર૦ર૧ મંગળવાર
માગસર વદ-૧૪,
બપોરે ૧ર-ર૩થી અમાસ,
દર્શ અમાવાસ્‍યા, અન્‍વાધાન,
સૂર્ય-ધન
ચંદ્ર-ધન
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્‍ત-૬-૧૯
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-ધન(ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-મૂળ
દિવસ-અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૪ થી અભિજીત ૧૩-૧૭ સુધી
૧૦-૧૩થી ચલ-લાભ-અમૃત-૧૪-૧૭ સુધી, ૧પ-૩૮થી શુભ-૧૬-પ૯ સુધી, ૧૯-પ૯થી લાભ-ર૧-૩૮ સુધી, ર૩-૧૭થી શુભ-ર૪-પપ સુધી
શુભ હોરા
૯-૧૮ થી ૧ર-૦૧ સુધી, ૧ર-પપ થી ૧૩-પ૦ સુધી, ૧પ-૩૮થી ૧૮-ર૧ સુધી, ૧૯-ર૭થી ર૦-૩ર સુધી
બ્રહ્માંડના સિતારા
-આજે અમાસ છે. જેમ સોમવારને અમાસનું મહત્‍વ છે તેમ મંગળવારની અમાસનું મહત્‍વ પણ ખૂબ જ છે. આજના દિવસે દાન-પુન કરવું અને મંત્ર જાપ કરવા ઘણા લોકો મંત્ર જાપ કરતા હોય છતાં પણ તેઓ ઘણી વખત એમને મંત્ર જાપનો લાભ થતો ન હોય તેનું કારણ એ હોય કે મંત્ર જાપમાં એકાગ્રતા નથી થતી જેને લઇને પણ જાપનું ફળ ન મળતુ હોય તે ઉપરાંત જાપની સાથે સાથે દાન કરવું પણ જરૂર છે કોઇને પણ મદદ કરવી જરૂરી છે. જાપની સાથે સાથે જો તે દિવસે અથવા તો યોગ્‍યતા પ્રમાણે દાન-પુન કરે તો જરૂરથી મંત્ર જાપની સાથે સાથે પુષ્‍યનું બળ વધતું જશે અને ઇશ્વરની કૃપા મલશે આમાં કોઇ બાબતમાં અંધશ્રદ્ધા-દોરા ધાગા કે નંગ-મંત્ર જેવી બાબતોથી દૂર રહેવું ૐ નમઃ શિવાયના જાય કરવા.