Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧ર-૬-ર૦ર૧ શનિવાર
જેઠ સુદ-ર
બાળ મજાુરી વિરોધ દિન
પારસી -બહમન મહિનો શરૂ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-ર૯,
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- મિથુન (ક. છ. ધ.)
નક્ષત્ર-આદ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૦ થી અભિજીત ૧૩-૧૪ સુધી ૭-૪૪ થી શુભ-૯-રપ સુધી
૧ર-૪૭ થી ચલ-લાભ-અમૃત
૧૭-૪૯ સુધી, ૧૯-૩૦ થી લાભ-ર૦-૪૯ સુધી, રર-૦૮ થી શુભ-અમૃત-ર૪-૪૭ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧૮ સુધી, ૧૦-૩રથી ૧૩-પ૪ સુધી, ૧પ-૦૧થી ૧૬-૦૮ સુધી ૧૮-ર૩થી ર૧-૧૬ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમાં ઘણી વખત એવુ પણ જોવામાં આવે છે કે, જેમાં લગ્ન જીવન બાબત કોઇ પ્રશ્ન ન હોય શકે છતા પણ લગ્ન જીવન તકલીફો વાળુ રહે છે તો તેનું કારણ શું હોઇ શકે સામાન્ય જયોતિષ જાણતા લોકો ફકત જન્મકંુડલી જોઇને ફળાદેશ કરે છે કે મેળાપક કરે છે. જેને લઇને ફળાદેશ ખોટુ પડે છે. અહિ ફકત જન્મ કુંડલી નહી પણ અષ્ટક વર્ગ અને નવમાંસ પણ જોવુ જોઇએ તેની સાથે મહાદશા કંઇ છે અને ગોચરનું ભ્રમણ પણ ધ્યાનમાં લેવુ જોઇએ અહિં વર્ષોનો અનુભવ અને ઇશ્વરના કૃપા ખૂબ જ જરૂરી રહે છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા અને જરૂરીયાત વાળી વ્યકિતને યથા શકિત મદદ કરવી.