Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧ર-૬-ર૦રર રવિવાર
જેઠ સુદ-૧૩
વટ સાવિત્રી વ્રતારંભ
પ્રદોષ
વિછૂડો પ્રારંભ ૧૮-૩ર થી
રવિયોગ ર૩-પ૯ થી શરૂ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-તુલા
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્‍ત- ૭-ર૯,
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
૧૮-૩રથી વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલિક કાર્યોનો શુભ સમય
રાહુ કાળ ૧૭-૪૪ થી ૧૯-રપ
વિજય મુર્હુત ૧ર-ર૦થી ૧૩-૧૪સુધી
૭-૪૪ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૭ સુધી ૧૪-ર૮ થી શુભ-૧૬-૦૮ સુધી ૧૯-૩૦ થી શુભ-અમૃત-ચલ
ર૩-ર૮ સુધી
શુભ હોરા
૭-૧૧ થી ૧૦-૩ર સુધી, ૧૧-૪૦ થી ૧ર-૪૭ સુધી, ૧પ-૦૧ થી ૧૮-ર૩ સુધી, ૧૯-૩૦ થી ર૦-ર૩ સુધી
બ્રહ્માંડના સીતારા
જેથી ઘણા લોકો એવું વિચારતા હોય કે આપણે આપણો ધંધો શરૂ કરવો જો કે આ સારી વાત છે પણ ધંધો કરતા પહેલા તેનો અનુભવ લેવો ધંધો માટે પોતે મુડી પણ ભેગી કરવી અને કોઇની દેખા દેખી ન જ કરવી. કારણ કે બધાના ગ્રહો એક સરખા નથી હોતા ઘણા લોકોના ગ્રહો એવા હોય છે કે તેમને નોકરીથી જ લાભ મળતો હોય છે. પોતાનો ધંધો કરે તો તેમાં નુકશાન કરે છે પછી નોકરી કરવી પડે તો શું થાય જેથી પોતે જ પોતાની આર્થિક સ્‍થિતી પરિવારની સ્‍થિતિને પણ ધ્‍યાનમાં રાખીને નિર્ણયો લેવા રોજ વડીલોને પગે લાગવુ ઘરમાં અશાંતિ ઉભી થાય તેવું વાતાવરણ પણ ન કરવું - સારી વ્‍યકિતનું માર્ગદર્શન લેવું.