Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧ર-૮-ર૦રર,શુક્રવાર
શ્રાવણ-સુદ-૧પ
એકમનો ક્ષય છે
અમરનાથ યાત્રા પૂર્ણ
પંચક પ્રારંભ ૧૪-૪૯ થી
કોકિલા વ્રત પૂર્ણ
પારસી ગાથા-ર
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-મકર
મંગળ-વૃષભ
બુધ-સિંહ
ગુરૂ-મીન
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-ર૪,
સૂર્યાસ્‍ત-૭-૧૯
જૈન નવકારશી-૭-૧ર
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
૧૪-૪૯ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ધનિષ્‍ટ,
રાહુ કાળ ૧૧-૧પ થી ૧ર-પર
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬થી વિજય મુર્હુત ૧૩-૧૮સુધી
૬-ર૪ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧પ સુધી, ૧ર-પ૩ થી
શુભ-૧૪-ર૯ સુધી,
૧૭-૪૩ થી ચલ ૧૯-૧૯ સુધી
રર-૦૬ થી લાભ ર૩-ર૯ સુધી
શુભ હોરા
૬-ર૪ થી ૯-૩૮ સુધી,
૧૦-૪૩ થી ૧૧-૪૭ સુધી,
૧૩-પ૬ થી ૧૭-૧૦ સુધી
૧૮-૧પ થી ૧૯-૧૯ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં સામાન્‍ય જાણકારો એવુ માનતા હોય છે. કે મંગળવાળી કુંડલી હોય તો મોડા લગ્ન યોગ બને ખરેખર વાસ્‍તવીકતામાં આવુ નથી બનતું કારણ કે મંગળ વાળી કુંડલી હોય તો વહેલા લગ્ન યોગ બને છે. મંગળવાળી કુંડલી હોય તેઓ નસીબદાર હોય છે અહીં મંગળની સાથે બીજા કયા ગ્રહો છે તેને ધ્‍યાનમાં લેવા મંગળ આર્થિક સધ્‍ધરતા અપાવે છે. મંગળ કયાં નક્ષત્રમાં છે તે ખાસ જોવું અહીં મોડા લગ્નમાં ફકત ગ્રહોને દોષ ન દેવો વ્‍યકિતની લાઇફ સ્‍ટાઇલ પણ કેવી છે તે પણ અસરકર્તા રહે છે. કંઇ રાશિનું લગ્ન છે તે પણ ખાસ ધ્‍યાનમાં લેવુ જરૂરી છે.