Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧ર-૧૦-ર૦ર૧ મંગળવાર
આસો સુદ-૭
દુર્ગા સપ્તમી
સરસ્‍વતી પૂજન ૧૧-ર૬ પછી
જૈન આયંબીલ ઓળી અઠ્ઠાઇ શરૂ
વિશ્વ દૃષ્‍ટીદાન દિન
ભદ્રા-ર૧-૪૯થી
રાજયોગ ૧૧-ર૬ થી
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-ધન
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૩,
સૂર્યાસ્‍ત-૬-ર૪
જૈન નવકારશી- ૭-૩૧
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર- મુળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૦ થી અભિજિત ૧ર-પ૬ સુધી
૯-૩૮ થી ચલ-લાભ-અમૃત
૧૪-૦૧ સુધી ૧પ-ર૮ થી શુભ
૧૬-પ૬ સુધી ૧૯-પ૬ થી લાભ ર૧-ર૮ સુધી, ર૩-૦૧ થી ર૪-૩૩ સુધી
શુભ હોરા
૮-૪૦ થી ૧૧-૩પ સુધી, ૧ર-૩૩ થી ૧૩-૩૧ સુધી, ૧પ-ર૮ થી ૧૮-ર૩ સુધી, ૧૯-રપ થી ર૦-ર૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં ચંદ્ર છઠ્ઠા સ્‍થાનમાં હોય તો આવી વ્‍યકિત કન્‍ફયુઝનમાં હોય છે. અહીં જો શનિ - રાહુની દૃષ્‍ટિમાં હોય તો પોતાની હાથે જ પોતાની પ્રગતિને નુકશાન કરે છે. સ્‍વભાવ સારો નથી હો તો જન્‍મ જીદી સ્‍વભાવને લઇને પરિવારમાં પણ ખૂબ જ તનાવ રખાવે છે. લગ્ન જીવનમાં પણ ગેર સમજોને લઇને ઘરમાં અશાંતિ રહે છે. અભ્‍યાસ સારો હોવા છતાં પણ સંસ્‍કાર નથી હો તો કયારેક એવુ પણ બને છે કે મા-બાપ ખુબ જ સંસ્‍કારી હોય છે. ભગવાન જેવા હોય છે પણ સંતાનો શેતાન જેવા હોય છે આનુ કારણ શુક્ર શું કરવાથી ઘરમાં શાંતિ રહે અહીં વ્‍યકિતએ પોતે સમજવું જોઇએ સુધરવું જોઇએ રોજ હનુમાનજીના દર્શન કરવા.