Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧ર-૧૧-ર૦ર૧,શુક્રવાર
કારતક સુદ-૯
અક્ષય કુષ્માંડ નવમી
વ્યતિપાત ૯-૧પ સુધી
શ્રીરંગ અવધૂત જયંતિ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કુંભ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૭,
સૂર્યાસ્ત-૬-૦૩,
જૈન નવકારશી- ૭-૪પ
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ)
નક્ષત્ર-ધનિષ્ઠ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૦૩ થી ૧ર-પ૩ સુધી
૬-પ૮ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦૮ સુધી, ૧ર-૩૧ થી શુભ-૧૩-પ૪ સુધી, ૧૬-૪૦ થી
ચલ ૧૮-૦૩ સુધી ર૧-૧૭ થી
લાભ રર-પ૪ સુધી
શુભ હોરા
૬-પ૮ થી ગુરૂ ૯-૪પ સુધી, ૧૦-૪૦ થી ૧૧-૩પ સુધી, ૧૩-ર૬ થી ૧૬-૧૩ સુધી ૧૭-૦૮ થી ૧૮-૦૩ સુધી,
બ્રહ્માંડના સીતારા
વ્યકિતની અંદરની ઉર્જા જીવનમાં સફળતા અપાવી શકે છે. અહીં વાંચન પ્રત્યેનો લગાવ પણ સફળતા માટે જરૂરી છે. હજારો વાંચકો અને જયોતિષમાં રસ ધરાવતા વાંચકો આ કોલમને બહુ ધ્યાન પૂર્વક વાંચે છે અને અમારી કોઇ નાની મોટી મીસ્ટેકને ધ્યાનમાં લઇને અમોને એ ભૂલની ધ્યાન અપાવે છે. અહીં અમારી કોલમ લોકો ખુબ જ રસ પૂર્વક વાંચે છે અને તે અમોને ગમે છે. લોકોના ફોન આવે છે જે અમોને પ્રોત્સાહીત કરે છે. અહી અમો ચોઘડીયાને રાજકોટને મધ્યમા રાખીને આપીએ છીએ જેથી આ બાબત જયોતિષો અને વાંચકોએ ધ્યાનમાં લેવી અને આ બાબત ચોકકસાઇ કરી લેવી વ્યવસાય કરતા વાંચકોએ બરાબર ચોકસાઇ કરી લેવી. અહીં અમોને વાંચકો પ્રોત્સાહીત કરે છે તે બાબત ફરી વાંચકોનો અને અભ્યાસુઓનો આભાર.