Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૩-૧૧-ર૦ર૦ શુક્રવાર
નિજ આસો વદ-૧૩
સાંજે ૬-૦૦થી ચૌદશ શરૂ, ધનતેરસ, ધન્વંતરી તેરસ, યમદીપદાન-પ્રદોષ, હનુમાન પૂજન શિવરાત્રિ, કાળી ચૌદશ, ભદ્રા-૧૮-૦૦ થી ર૮-૧૦
સૂર્ય-તુલા
ચંદ્ર-કન્યા
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૯
સૂર્યાસ્ત-૬-૦૩
જૈન નવકારશી-૭-૪૭
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
૧ર-૩૧ થી તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૦૯થી ૧ર-પ૩ સુધી, ૬-પ૯થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૮ સુધી, ૧ર-૩૧થી શુભ-૧૩-પ૪ સુધી, ૧૬-૪૦થી ચલ-૧૮-૦૩ સુધી, ર૧-૧૭થી લાભ-રર-પ૪ સુધી,
શુભ હોરા
૬-પ૯થી શુક્ર-બધુ-ચંદ્ર ૯-૪પ સુધી, ૧૦-૪૦થી ગુરૂ-૧૧-૩૬ સુધી, ૧૩-ર૬થી શુક્ર બુધ-ચંદ્ર-૧૬-૧ર સુધી, ૧૭-૦૮થી ગુરૂની હોરા-૧૮-૦૩ સુધી,
દિવસ શુભ
- આજે ભગવાન ધન્વતરીનો જન્મ દિવસ છે. ભગવાન ધન્વંતરીના આશિર્વાદ મલે એટલે જીવન તન્દુરસ્તી વાળુ અને ઇશ્વરમય બને આજના દિવસે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરવી કે હે પ્રભુ દેશ અને દુનિયામાંથી મહામારી કોરોનાને નાબુદ કરી દયે અને દરેક જીવને સુખમય રહે તેવા આશિર્વાદ આપો. આજના દિવસે ઘરના આંગણે બેથી વધારે દીવડા પ્રગટાવીને મૂકવા રોશની કરવી અને જરૂરીયાતવાળી વ્યકિતને મદદ કરવી. કોઇના આશિર્વાદ લેવા જેથી તન્દુરસ્તી સારી રહે છે. હનુમાનજીના દર્શન કરવા-આજનો દિવસ સમુહ મંથન સાથે જોડાયેલ છે. દીપદાન કરવું-ગાયને રોટલીને ગોળ રોજ દેવા.