Gujarati News

Gujarati News

શુક્રવારનું પંચાંગ
તા.૧૪-૮-ર૦ર૦,શુક્રવાર
શ્રાવણ વદ-૧૦,
પારસી ગાથા-૪
ભદ્રા-૧૪-૦૩ સુધી
૧૮-૦ર થી રર-૦૯ અશુભ સુધી
સૂર્યોદય-૬-૨પ,સૂર્યાસ્ત-૭-૧૮
જૈન નવકારશી-૭-૧૩
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
૧૮-૦૪ થી મિથુન (કછધ)
નક્ષત્ર-મૃગશીષ
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૬ થી ૧૩-૧૭ સુધી, ૬-રપ થી ચલ-લાભ-અમૃત ૧૧-૧પ સુધી, ૧ર-પ૧ થી શુભ ૧૪-ર૮ સુધી, ૧૭-૪૧ થી ચલ ૧૯-૧૮ સુધી, રર-૦પ થી લાભ ર૩-ર૮ સુધી.
શુભ હોરા
૬-રપ થી ૯-૩૮ સુધી, ૧૦-૪૩ થી ૧૧-૪૭ સુધી, ૧૩-પ૬ થી ૧૭-૦૦ સુધી ૧૮-૧૩ થી ૧૯-૧૮ સુધી,
બ્રહ્માંડના સિતારા : -
ફળાદેશ બાબત જયોતિષોના દરેકના અલગ અલગ ફળાદેશ હોય શકે છે. કારણ કે તેઓ કયારેક વ્યકિતને જોઇને કે તેના પરિવારને ધ્યાનમાં રાખીને ફળાદેશ કરતા હોય છે. જે તેઓની અંદર આત્મ વિશ્વાસનો અભાવ જોવા મળે છે. ફળાદેશ કરતી વ્યકિત જયોતિષોએ ફકત ગૃહોને ધ્યાનમાં લેવા અને તેની પોતાની અંદરનું નોલેજ સીકસ સેન્સ પણ કામ કરતી હોવી જોઇએ તેની સાથે સાથે એ પણ ધ્યામાં લેવું કે કોઇ એક ગ્રહ એક વ્યકિતને અલગ અલગ ફળાદેશ હોઇ શકે છે. કોઇ એક વ્યકિતની રાશીને શનિ લાભ કયો હોય તો તેજ રાશિની વ્યકિતને શનિને લઇને વધુ મહેનત કરવી પડતી હોય.