Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧૪-૧૧-ર૦ર૧ રવિવાર
કારતક સુદ-૧૧
પંચક
ભીષ્મ પંચક વ્રત
પ્રધોધિની એકાદશી સ્માર્ટી
ભદ્રા-૧૮-૧૧ થી ૩૦-૪૦
રવિયોગ ૧૬-૩૧ સુધી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કુંભ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૮,
સૂર્યાસ્ત- ૬-૦૩,
જૈન નવકારશી- ૭-૪૬
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
૧૦-૧૪ થી મીન (દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર-પુર્વા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૯ થી અભિજિત ૧ર-પ૩ સુધી ૮-ર૩ થી ચલ-લાભ-અમૃત ૧ર-૩૧ સુધી ૧૩-પ૪ થી શુભ-૧પ-૧૭ સુધી ૧૮-૦૩ થી શુભ-અમૃત-ચલ રર-પ૪ સુધી
શુભ હોરા
૭-પપ થી ૧૦-૪૧ સુધી, ૧૧-૩૬ થી ૧ર-૩૧ સુધી, ૧૪-રર થી ૧૭-૦૭ સુધી, ૧૮-૦૩ થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમાં શુભ ગ્રહોના પ્રભાવને વધુ પ્રબળ બનાવવા જીવનમાં બીજાને મદદરૂપ થવાની ઇચ્છા રાખવી અને પોતાની અંદરના જ્ઞાનને બીજાને માર્ગદર્શન આપવુ અને તેમની શુભેચ્છા - આર્શિવાદ મેળવવા જો જન્મકુંડલીમાં ગ્રહોમાં ખાસ કરીને ચંદ્ર કે સૂર્યનું બળ જો ઓછુ મળતુ હોય તો જીવનમાં સફળતા માટે વધુ સંઘર્ષ કરવો પડે છે. અને યોગ્ય વ્યકિતનું માર્ગદર્શન મેળવીને પોતાની અંદર રહેલી નેગેટીવ એનર્જીને દૂર કરવી અહીં કોઇ અંધ શ્રધ્ધામાં ન પડવું કારણ કે અંધ શ્રધ્ધામાં પડવાથી જીવન બરબાદ થઇ જાય છે. કોઇ નંગ કે વીંટીના ચમત્કારમાં ન પડવું. રોજ ગાયથ્રી મંત્ર બોલવો અને સૂર્ય નમસ્કાર કરવા પક્ષીને રોજ ચણ નાખવું.