Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧પ-૬-ર૦ર૧ મંગળવાર
જેઠ સુદ-પ
સૂર્ય મિથુનમાં પ્રવેશ ૬-૦૩
સંક્રાતિ પુણ્‍ય કાળ ૧ર-ર૭ સુધી
દાઘયોગ સૂર્યોદય થી રર-પ૭
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કર્ક
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્‍ત-૭-ર૯
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
ર૧-૪ર થી સિંહ (મ.ટ.)
નક્ષત્ર- આશ્‍લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૧ થી અભિજીત-૧૩-૧૪
૯-ર૬ થી ચલ-લાભ-અમૃત
૧૪-ર૮ સુધી ૧૬-૦૯ થી શુભ
૧૭-પ૦ સુધી ર૦-પ૦ થી લાભ રર-૦૯ સુધી, ર૩-૧૮ થી શુભ-અમૃત-ચલ ર૭-ર૬ સુધી
શુભ હોરા
૮-૧૮ થી ૧૧-૪૦ સુધી, ૧ર-૪૭ થી ૧૩-પપ સુધી, ૧૬-૦૯ થી ૧૯-૩૧ સુધી, ર૦-ર૪ થી ર૧-૧૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલી એ તમારા જીવનનો અરીસો છે તમારા બેન્‍કની પાસ બુક છે જેથી આ બાબત ધ્‍યાનમાં રાખવી કે કોઇ પણ વ્‍યકિતને જન્‍માક્ષર ન આપવા જાણકાર વ્‍યકિતની જ સલાહ લેવી કોઇ અંધશ્રધ્‍ધામાં ન પડવું ભવિષ્‍યની જાણકારી માટે ફકત જન્‍માક્ષર ખૂબ જ ઉપયોગી સાબીત થાય છે. તેથી સાથે સાથે પ્રશ્ન કુંડલી ને પણ પ્રાધાન્‍ય આપવુ સકારાત્‍મક વિચારો અને ગૃહો ઉપરથી - માર્ગદર્શન જરૂરથી જીવનમાં પ્રગતિ કરાવી શકે છે રોજ સૂર્ય નમસ્‍કાર કરવા અને ગાયત્રી મંત્રના જાપ મનમાં કરવા, તકલીફ વાળા સમયમાં કોઇ અંધ શ્રધ્‍ધામાં ન પડવું કારણ કે નબળો સમય પણ પસાર થઇ જાય છે થોડી ધીરજ કેળવવી.