Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ વિક્રમ સંવત-ર૦૭૮ વીર સંવત રપ૪૮ શાલિવહન શક-૧૯૪૪ ઇસ્વીસન-ર૦૨ર તા. ૧પ-૬-ર૦રર બુધવાર જેઠ વદ-ઍકમ સૂર્ય મિથુનમાં ૧ર-૦પ થી પ્રવેશ સંક્રાતિ પુણ્ય કાળ ૧ર-૦પ થી સૂર્યાસ્ત રાજયોગ ૧પ-૩૩ થી સૂર્યોદય આજના ગ્રહો સૂર્ય-વૃષભ ચંદ્ર-ધન મંગળ-મીન બુધ-વૃષભ ગુરૂ-મીન શુક્ર-મેષ શનિ-કુંભ રાહુ-મેષ કેતુ-તુલા હર્ષલ-મેષ નેપ્ચ્યુન-મીન પ્લુટો-મકર સૂર્યોદય-૬-૦૪, સૂર્યાસ્ત-૭-ર૯ જૈન નવકારશી- ૬-પર ચંદ્ર રાશિ- ધન (ભ.ફ. ધ. ઢ.) નક્ષત્ર-મૂળ રાહુ કાળ ૧ર-૪૭થી ૧૪-ર૮સુધી માંગલિક કાર્યોનો શુભ સમય ગુલીકાળ-૧૧-૦૭ થી ૧ર-૪૭ ૬-૦૪ થી લાભ-અમૃત ૯-ર૬ સુધી ૧૬-૦૯ થી શુભ ૧૯-૩૧ સુધી ર૦-પ૦ થી ચલ-લાભ ર૪-૪૭ શુભ હોરા ૬-૦૪ થી ૮-૧૮ સુધી, ૯-ર૬ થી ૧૦-૩૩ સુધી, ૧ર-૪૭ થી ૧૬-૦૯ સુધી ૧૭-૧૬ થી ૧૮-ર૪ સુધી બ્રહ્માંડના સિતારા જન્મ કુંડલીમાં જા ચંદ્રની સાથે રાહુ અથવા કેતુ હોય તો રોજ અોમ નમઃ શિવાયના જાપ કરવા વધુ પડતી મહત્વકાંક્ષાઅો ન રાખવી કોઇ પણ કાર્યમાં સ્થિરતા કેળવવી જેને લઇને જીવનમાં પ્રગતિ થઇ શકે છે. નોકરી ધંધામાં બહુ ફેરફારો ન જ કરવા કોઇ ઍક નિર્ણય લઇને પછી તે બાબતને લક્ષ્ય બનાવવુ તો જરૂરથી મનચાહી સફળતા મેળવશો. કોઇની વાતમાં ન આવી જવુ અને બીજાને મદદ કરવાની ઇચ્છા રાખવી જેથી ગ્રહોની દશા સુધરી શકે છે. મનમાં રહેલી ઇચ્છાઅો પૂર્ણ થાય છે જે સાત્વીક હોવી જાઇઍ શકિત પ્રમાણે દાન-પુન કરવુ અને મફતનું લેવાની ઇચ્છા ન રાખવી માછલીને ઘઉંની લોટની ગોળી અનુકુળતા પ્રમાણે દેવી અંધ શ્રધ્ધામાં બીલ કુલ ન પડવું.