Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ૧પ-૧૦-ર૦ર૧,શુક્રવાર
આસો સુદ-૧૦ દશેરા
વિજયા દશમી- બુધ્ધ જયંતિ
પંચક પ્રારંભ ર૧-૧૮ થી
આયુધ પૂજા
અસ્ત્ર-શસ્ત્રનું પૂજન
રવિયોગ અહોશમી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મકર
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૪૪,
સૂર્યાસ્ત-૬-ર૧,
જૈન નવકારશી- ૭-૩ર
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
ર૧-૧૮ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૯ થી અભિજિત ૧ર-પ૬ સુધી
૬-૪૪ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦પ સુધી, ૧ર-૩ર થી શુભ-૧૩-પ૯ સુધી, ૧૬-પ૪ થી
ચલ ૧૮-ર૧ સુધી ર૧-ર૭ થી
લાભ રર-પ૯ સુધી
શુભ હોરા
૬-૪૪ થી ગુરૂ ૯-૩૮ સુધી, ૧૦-૩૬ થી ૧૧-૩૪ સુધી, ૧૩-૩૦ થી ૧૬-રપ સુધી ૧૭-ર૩ થી ૧૮-ર૧ સુધી,
બ્રહ્માંડના સીતારા
આજે વિજયા દશમીનો તહેવાર છે. મીઠાઇ ની આપલે થાય માંગલીક કાર્યો માટે ઉત્તમ દિવસ. આજે સત્યનો વિજય થાય છે. કામની ચીજ વસ્તુ ખરીદવા માટે સારો દિવસ અસ્ત્ર શસ્ત્રનું પૂજન એટલે શકિતનું પૂજન જે શકિત બીજાને મદદરૂપ થાય. પ્રજાની રક્ષા માટે દેશની રક્ષા માટે ના શસ્ત્રોનું પૂજન કરવું. પોલીસ અધિકારીઓ પણ આજે લશ્કરના અધિકારીઓની જેમ પોતાના શસ્ત્રોનું પૂજન કરશે. નવા બીઝનેશની શરૂઆત માટે આગળ વધવાનો સારો દિવસ- જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી અનાજનું દાન થઇ શકે કોઇ મંત્ર જાપની શરૂઆત માટે ઉત્તમ દિવસ નવા વર્ષના ચોપડા-કોમ્પ્યુટર - હાર્ડડીસ પેન ડ્રાઇવની ખરીદી થઇ શકે.