Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૧૬-૯-ર૧ ગુરૂવાર
ભાદરવા સુદ-૧૦
સૂર્ય કન્‍યા રાશિમાં રપ-૧૪
રવિયોગ ર૮-૦૯ સુધી
ભદ્રા પ્રારંભ ર૦-પ૧ થી
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-ધન
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૩પ,
સૂર્યાસ્‍ત-૬-૪૭
જૈન નવકારશી- ૭-ર૩
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ધ.ઢ)
૧૦-૪૪ થી મકર (ખ.જ.)
નક્ષત્ર- ઉત્તરાષાઢ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૭ અભિજીત-૧૩-૦૬ સુધી
૬-૩પ થી શુભ ૮-૦૭ સુધી
૧૧-૧૦ થી ચલ-લાભ-અમૃત
૧પ-૪પ સુધી, ૧૭-૧૬ થી
શુભ-અમૃત-ચલ ર૧-૪પ સુધી
શુભ હોરા
૬-૩પ થી ૭-૩૬ સુધી, ૯-૩૮ થી ૧ર-૪ર સુધી, ૧૩-૪૩ થી ૧૪-૪૪ સુધી, ૧૬-૪૬ થી ૧૯-૪૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મકુંડલીમાં બધા જ ગ્રહોનું મહત્‍વ રહેલ છે પણ શનિ - ગુરૂ - સૂર્ય ચંદ્ર અને રાહુ કેતુ ખુબ જ મહત્‍વનો ભાગ ભજવે છે. અહીં ફળાદેશ બાબત ગ્રહોની દૃષ્‍ટિ મહત્‍વનો ભાગ ભજવે છે. ગુરૂની દૃષ્‍ટિ પાંચ - સાત અને નવ મહત્‍વના રહેલ છે. તેની ત્રીપાદ દૃષ્‍ટિ પણ હોય છે. તેવી રીતે શનિ પણ પોતાના સ્‍થાનથી ત્રણ દૃષ્‍ટિ કરે છે. તો જન્‍મનો ગુરૂ કેન્‍દ્રમાં હોય તો એક હજાર દોષોનો નાસ કરે છે. અહીં લગ્નમાં પ્રથમ સ્‍થાનમાં હોય તો વધુ લાભદાયક રહે છે. સાતમાં સ્‍થાનનો માલીક જો દશમે અથવા અગીયારમે હોય કે ત્રીજે હોય તો લગ્ન પછી કોઇ ધંધાકીય તક મળે છે. ભાગ્‍યોદય થાય છે. જો કે જન્‍મના ગ્રહોમાં લક્ષ્મીયોગ બને છે કે કેમ ? તે ખાસ જોવુ -દાનપુન ચેરીટી કરવી.