Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૭-૬-ર૦રર,શુક્રવાર
જેઠ વદ-૩
સંકષ્‍ટ ચતુર્થી ચંદ્રોદય રર-૪૦
ચોથનો ક્ષય છે. ભાગીતિથી
ભદ્રા-૬-૧ર સુધી
વૈધુતિ મહાપાત
૧૦-૪૦થી ૧૭-પ૮
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મકર
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્‍ત-૭-૩૦
જૈન નવકારશી ૬-પર
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-ઉત્તરાષાઢ,
રાહુ કાળ ૧૧-૦પ થી ૧ર-૪૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૯થી ૧૩-૧૩સુધી
૬-૦૪ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦પ સુધી, ૧ર-૪૬ થી
શુભ-૧૪-ર૭ સુધી,
૧૭-૪૮ થી ચલ ૧૯-ર૮ સુધી
રર-૦૭ થી લાભ ર૩-ર૭ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૯-રપ સુધી,
૧૦-૩ર થી ૧૧-૩૯ સુધી,
૧૩-પ૩ થી ૧૭-૧૪ સુધી
૧૮-ર૧ થી ૧૯-ર૮ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો પાંચમા સ્‍થાનમાં સૂર્ય કે ચંદ્ર હોય તો આવી વ્‍યકિતને જલ્‍દી સંતાન થાય અને તે પણ પુત્રરત્‍ન થાય તેવી સતત ઇચ્‍છા રાખે છે. જેને લઇને લગ્ન જીવનમાં મુશ્‍કેલી રહે છે. સંતાનમાં પુત્ર થશે કે પુત્રી તે બાબત યુવકના હોર્મન્‍સ ઉપરથી નકકી થાય છે. પણ યુવક અથવા તો તેના મા-બાપ આ વાત સમજતા નથી. જેથી લગ્ન જીવનમાં જો પુત્રી જન્‍મે તો તે બાબત યુવતિને દોષિત કહેવાય છે જેથી આ બાબતમાં સજાગતા કેળવવી જોઇએ. સંતાન યોગમાં જન્‍મનો ગુરૂ કયાં સ્‍થાનમાં છે તે પણ ખાસ જોવું જોઇએ જન્‍મ લગ્નથી પાંચમે ગુરૂ પણ સારા સંતાનો આપે છે. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.