Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૧૭-૯-ર૦ર૧ -શુક્રવાર
ભાદરવા સુદ-૧૧
રાજયોગ ર૭-૩૬ થી સૂર્યોદય
પરિવર્તિની એકાદશી
(દહીં કાકડી)
સંકતિ પુ-કાળ
સૂર્યોદયથી મધ્‍યાહન
શ્રાવણો પવાસ ભદ્રા-૮-૦૯ સુધી
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-મકર
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૩પ,
સૂર્યાસ્‍ત-૬-૪૭,
જૈન નવકારશી- ૭-ર૩
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૭ થી અભિજીત ૧૩-૦૬ સુધી ૬-૩પ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૦ સુધી, ૧ર-૪૧ થી શુભ-૧૪-૧૩ સુધી, ૧૭-૧૬ થી
ચલ ૧૮-૪૭ સુધી ર૧-૪૪ થી
લાભ ર૩-૧૩ સુધી
શુભ હોરા
૬-૩પ થી ગુરૂ ૯-૩૮ સુધી, ૧૦-૩૯ થી ૧૧-૪૦ સુધી, ૧૩-૪ર થી ૧૬-૪પ સુધી ૧૭-૪૬ થી ૧૮-૪૭ સુધી,
બ્રહ્માંડના સીતારા
વિશ્વના સૌથી ઠંડા પ્રદેશ એન્‍ટાર્કટિકામાં આકરી ગર્મીએ આજ સુધીનો રેકોર્ડ તોડી નાખેલ. ગ્‍લોબલ વોર્મિંગ શુ કહે છે ગ્રહોની ચાલ અહી ગ્રહો વિશ્વના વાતાવરણમાં જબરો પલ્‍ટો લાવે છે. તેવી જ રીતે વ્‍યકિતના જીવનમાં પણ જબરૂ પરિવર્તન થઇ શકે છે. ગ્રહોની ચાલ વ્‍યકિતને જીરો માંથી હીરો અને હીરોમાંથી ઝીરો બનાવી શકે છે. રાહુ ની ચાલ દર ૧૮ મહિને બદલે છે. શનિ અંદાજે ૩૦ મહિના એક રાશિમા રહે છે તો ગુરૂની ચાલ દર ૧૩ મહિના અંદાજે વક્રી માર્ગી થઇને એક રાશિ પુરી કરે છે. પણ જયારે આ બધા ગ્રહો એક બીજાના કનેકશનમાં આવે છે. ત્‍યારે દેશ અને વિશ્વમાં પણ પરિવર્તન આપી જાય છે. અફઘાનિસ્‍તાનમાં જબરૂ પરિવર્તન ગ્રહો બતાવેલ છે.