Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨ર
તા. ૧૮-૧-ર૦રર મંગળવાર
પોષ વદ-૧
ઇષ્ટિ
હર્ષલ માર્ગી
બુધનો અસ્ત
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કર્ક
મંગળ-ધન
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-ર૩
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુષ્પ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૬ થી અભિજીત ૧૩-૧૯ સુધી ૧૦-૧૪ થી ચલ-લાભ-અમૃત
૧૪-૧૯ સુધી ૧પ-૪પ થી શુભ
૧૭-૦૩ સુધી ર૦-૦૩ થી લાભ ર૧-૪૧ સુધી, ર૩-૧૯ થી શુભ ર૪-પ૭ સુધી
શુભ હોરા
૯-૧૯ થી ૧ર-૦૩ સુધી, ૧ર-પ૭ થી ૧૩-પર સુધી, ૧પ-૪૧ થી ૧૮-રપ સુધી, ૧૯-૩૦ થી ર૦-૩૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં મંગળ - શનિ કે રાહુનો કેન્દ્ર યોગ જબરજસ્ત બદલાવ આવી શકે છે. અને જો સમજદારી પૂર્વક આગળ વધી શકો તો આ બદલાવ લાભદાયક રહે છે. એન્જીનીયરીંગ લાઇનમાં સફળતા બતાવે છે. પોતાના કોઇ બીઝનેશ કરવો હોય તો થઇ શકે છે. અહીં જન્મના ગ્રહો અને હાલનો સમય કેવો છે તે ધ્યાનમાં લઇને નિર્ણયો લેવા કોઇ ખોટો નિર્ણય નથી લેવાતો તે બાબતને પણ ધ્યાનમાં લેવી યોગ્ય સમય અને યોગ્ય માર્ગદર્શન જીવનમાં ખુબ જ લાભદાયક રહે છે. અહીં ગ્રહો તમોને કંઇ લાઇનમાં લાભ અપાવે છે. તે જોવાનું અંધ શ્રધ્ધામાં ન પડવું આત્મ વિશ્વાસ અને ઇશ્વરમાં પોતાના કામકાજમાં શ્રધ્ધા રાખવી રોજ સૂર્ય નમસ્કાર કરવા.