Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૯-૬-ર૦ર૧ શનિવાર
જેઠ સુદ-૯
મૃત્યુ યોગ - યમઘંટ યોગ
સૂર્યોદય થી ર૦-ર૯
દાધયોગ સૂર્યોદય થી ૧૮-૪૬
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કન્યા
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-મિથુન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-૩૧,
જૈન નવકારશી- ૬-પર
ચંદ્ર રાશિ- કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૧ થી અભિજીત ૧૩-૧પ સુધી ૭-૪૬ થી શુભ-૯-ર૬ સુધી
૧ર-૪૮ થી ચલ-લાભ-અમૃત
૧૭-પ૧ સુધી, ૧૯-૩ર થી લાભ-ર૦-પ૧ સુધી, રર-૧૦ થી શુભ-ર૪-૪૯ સુધી
શુભ હોરા
૭-૧ર થી ગુરૂ ૮-૧૯ સુધી, ૧૦-૩૪થી ૧૩-પ૬ સુધી, ૧પ-૦૩થી ૧૬-૧૦ સુધી ૧૮-રપ થી ર૧-૧૭ સુધી,
બ્રહ્માંડના સીતારા
વૃષભ લગ્ન હોય અને જો મંગળ - પોતાની રાશિમાં હોય અને જો સાતમા સ્થાનમાં હોય આવી વ્યકિત નસીબદાર હોય છે અને મેડીકલ-કેમીકલ્સ જેવી અથવા કલરની મેન્યુફેચકરીંગ, ઇલેકટ્રોનીક લાઇનમાં જબરી સફળતા મેળવે છે. તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહે છે. જો મંગળની સાથે સૂર્ય હોય તો સામાજીક માન પ્રતિષ્ઠા ખૂબ જ સારી હોય છે. રાજકારણમાં સારી સફળતા મેળવી શકે છે. આવા ગ્રહો હોય તો આઇ. પી. એસ. અથવા આઇ. એ. એસ. બની શકે છે. અહીં આ બધાની સાથે જન્મના ગુરૂનું બળ કેટલુ મળે છે. તે ખુબ જ જરૂરી છે. બળવાન ગુરૂ એટલે ધન રાશિ મીન રાશિમાં ગુરૂનું પોતાનું સ્થાન છે કર્ક રાશિમા ગુરૂ ઉચ્ચનો બને છે.