Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૯-૧૦-ર૦ર૧ મંગળવાર
આસો સુદ-૧૪
ઇદે મિલ્લાદ
ભદ્રા ૧૯-૦૪ થી
પંચક કોજાગરી પૂનમ
સિધ્‍ધિયોગ સૂર્યોદય થી ૧ર સુધી
રવિયોગ ૧ર-૧૩ સુધી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મીન
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪પ,
સૂર્યાસ્‍ત-૬-૧૮
જૈન નવકારશી- ૭-૩૩
ચંદ્ર રાશિ- મીન(દ. ચ. ઝ. થ.)
નક્ષત્ર- ઉત્તરા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૯ થી અભિજિત ૧ર-પપ સુધી
૯-૩૯ થી ચલ-લાભ-અમૃત
૧૩-પ૮ સુધી ૧પ-ર૪ થી શુભ
૧૬-પ૧ સુધી ૧૮-પ૧ થી લાભ ર૧-રપ સુધી, રર-પ૮ થી શુભ ર૪-૩ર સુધી
શુભ હોરા
૮-૪૧ થી ૧૧-૩૪ સુધી, ૧ર-૩ર થી ૧૩-ર૯ સુધી, ૧પ-ર૪ થી ૧૮-૧૭ સુધી, ૧૯-ર૦ થી ર૦-રર સુધી,
બ્રહ્માંડના સિતારા
આસો સુદ-૧૪ ગઇકાલે સાંજે ૬-૦૮ શરૂ થયેલ અને આજે સાંજે ૭-૦પ સુધી ચૌદશ છે પછી પૂનમ શરૂ થશે.
જન્‍મકુંડલીમાં જો જન્‍મના સૂર્ય અને જન્‍મના ચંદ્ર એકજ રાશિમા હોય તો આવી વ્‍યકિત ખુબ જ ધાર્મિક હોય છે. સાથે સાથે લાગણીઓને લઇને કયારેક કોઇ સારો લાભ ગુમાવે છે અને કયારેક હતાશાનો ભોગ બને છે. આથી આવીએ નકારાત્‍મક બાબતોથી દૂર રહેવું નબળી વાતો કોઇ કરે તો તે વ્‍યકિતથી દૂર રહેવુ કયારેક હતાશાઓ આવે તો ઓમ નમઃ શિવાયના રોજ જાપ કરવા પૂનમનું વ્રત કરવું સૂર્ય દર્શન સવારે કરવા અને ચંદ્ર દર્શન કરવા કયારેક માછલીને ખોરાક ઘઉંની રોટલી કે મગફળીના બી દેવા ચકલીને ચોખા નાખવા- સારી વાતો કરતા પ્રિય બનાવવા અંધ શ્રધ્‍ધામાં ન પડવું.