Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪પ
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૦-૫-ર૦ર૩ શનિવાર
જેઠ સુદ-૧
ગંગા દશહરા સ્‍નાન આરંભ
અમૃત સિધ્‍ધિ યોગ
૮-૦૩ થી સૂર્યોદય
જેઠ મહિનો શરૂ - ઇષ્‍ટ -
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-વૃષભ
મંગળ-કર્ક
બુધ-મેષ
ગુરૂ-મેષ
શુક્ર-મિથુન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૦૭
સૂર્યાસ્‍ત- ૭-૧૯
જૈન નવકારશી- ૬-૫૫
ચંદ્ર રાશિ - વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
રાહુ કાળ ૯-૨૫ થી ૧૧-૦૪
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૧૭ થી ૧૩-૧૦ સુધી ૭-૪૬ શુભ ૯-રપ સુધી
૧૨-૪૪ થી ચલ-લાભ-અમૃત
૧૭-૪૧ સુધી ૧૯-૨૦ થી લાભ
ર૦-૪૧ સુધી રર-૦ર થી
શુભ-અમૃત-ર૪-૪૩ સુધી
શુભ હોરા
૭-૧૩ થી ૮-૧૯ સુધી ૧૦-૩૧ થી ૧૩-૫૦ સુધી ૧૪-૫૬ થી ૧૬-૦૨ સુધી, ૧૮-૧૪ થી ૨૧-૦૮ સુધી
બ્રહ્માંડના સીતારા
અહીં વાંચકોના પ્રશ્નો ના જવાબ આપુ છું કે જયોતિષમાં ન માનવાની વાત નથી જયોતિષમાં જરૂર માનવું પણ અંધ શ્રધ્‍ધામાં ન જ પડવું શાષાો ઉપર કેવુ માર્ગદર્શન મળે છે તે પણ ખુબ જ મહત્‍વનું છે. તમારા ગ્રહો સારા હોવા છતાં જો તમોને કોઇ વિધી કરવા માટે એવી વાત કરે કે તેઓને આ ગ્રહ નડે છે. તો શું કરવુ તેનો ઉપાય શું ધંધો નથી ચાલતો તો શું કરવું નોકરી નથી મળતી અથવા નોકરીની તકલીફો રહે છે. શેર બજારમાં શું લાભ થઇ શકે છે. કે પછી શેર બજારમાં લાભ નથી કયારે સારો સમય છે. તે બાબત જાણકારી મેળવવી હમેંશા ઉત્તમ વિચારો કરવા. સૂર્ય નમસ્‍કાર રોજ કરવા.