Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨૦-૧૧-ર૦રર રવિવાર
કારતક વદ-૧૧
ઉત્‍પતિ એકાદશી (બદામ)
અમૃત સિધ્‍ધિયોગ
સૂર્યોદયથી ર૪-૩૬
રાજયોગ ર૪-૩૬ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃષિક
ચંદ્ર-કન્‍યા
મંગળ-વૃષભ
બુધ-વૃષિક
ગુરૂ-મીન
શુક્ર-વૃષિક
શનિ-મકર
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૭-૦ર
સૂર્યાસ્‍ત- ૬-૦૧
જૈન નવકારશી- ૭-પ૦
ચંદ્ર રાશિ -કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-હસ્‍ત
રાહુ કાળ ૧૬-૩૯ થી ૧૮-૦૧
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મર્હુત ૧ર-૧૦ થી ૧ર-પ૪ સુધી ૮-ર૬ ચલ-લાભ-અમૃત
૧ર-૩ર સુધી ૧૩-પપ થી શુભ
૧પ-૧૭ સુધી ૧૮-૦૧ થી
શુભ-અમૃત-ચલ-રર-પપ સુધી
શુભ હોરા
૭-પ૮ થી ૧૦-૪૩ સુધી ૧૧-૩૮ થી ૧ર-૩ર સુધી ૧૪-રર થી ૧૭-૦૬ સુધી, ૧૮-૦૧ થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સીતારા
સગાઇ લગ્ન બાબત નાડીદોષને ધ્‍યાન ન લેવો પણ જન્‍મના શુક્રની સ્‍થિતિ અને રાહુની સ્‍થિતિને ધ્‍યાનમાં લેવાથી વિશેષ જાણકારી મળી શકે છે. જન્‍મ લગ્નથી પાંચમાં સ્‍થાનમાં જો ગુરૂ હોય તો પણ સારૂ ફળ આપે છે. જો જન્‍મના ચંદ્રથી પણ ગુરૂ પાંચમા સ્‍થાનમાં હોય તો પણ સારૂ ફળ આપે છે અહીં જન્‍મ લગ્નથી ગુરૂ આઠમા સ્‍થાનમાં પણ બળવાન રાજયોગ બનાવે છે. રાહુની ચર્ચા કરીએ તો રાહુ કેન્‍દ્ર ત્રિકોણમાં હોય તો કન્‍ફયુઝન રાખે વ્‍યકિત કોઇ નિર્ણયો લેવાથી ગભરાય છે અહીં આવા સમયે રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા પોતે અંદરથી આત્‍મ વિશ્વાસ વધે તેવા વિચારો કરવા અને પ્રયત્‍નોથી જરૂર સફળતા મળે છે તે ન ભુલવું.