Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૧-૧-ર૦રર,શુક્રવાર
પોષ વદ-૩
સંકષ્‍ટ ચતુર્થી ચંદ્રોદય ર૧-રપ
ભારતીય વાઘ મહિનો શરૂ
ભદ્રા ૮-પ૩ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-સિંહ
મંગળ-ધન
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્‍ત-૬-ર૬,
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
૯-૪૩ થી પૂર્વા ફાલ્‍ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૬થી અભિજીત ૧૩-ર૦સુધી
૭-૩૦ થી ચલ-લાભ-અમૃત
૧૧-૩૬ સુધી, ૧ર-પ૮ થી શુભ-૧૪-ર૦ સુધી, ૧૭-૦પ થી
ચલ ૧૮-ર૭ સુધી ર૧-૪૩ થી
લાભ ર૩-ર૦ સુધી
શુભ હોરા
૭-૩૦ થી ગુરૂ ૧૦-૧૪ સુધી,
૧૧-૦૯ થી ૧ર-૦૪ સુધી,
૧૩-પ૩ થી ૧૬-૩૭ સુધી
૧૭-૩ર થી ૧૮-ર૭ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો સાતમા સ્‍થાનનો માલીક જન્‍મ લગ્નથી બીજા સ્‍થાનમાં હોય અને તેના ઉપર ગુરૂની દૃષ્‍ટિ હોય તો રાજયોગ બને છે અને કયારેક લગ્ન જીવનમાં તકલીફો પણ રહે છે અહીં જન્‍મ લગ્ન અને જન્‍મના ચંદ્રના નક્ષત્રને ધ્‍યાનમાં લેવા સપ્તમેષ એટલે કે સાતમા સ્‍થાનમાં રહેલ ગ્રહોનું મહત્‍વ ખૂબ જ હોય છે ફકત કોઇ એક ગ્રહ ઉપરથી ફળાદેશ નકકી ન કરવુ કયારેક પોતાની રાશિમાં રહેલ બળવાન ગ્રહ પણ ફળ નથી આપતો તો અહીં મહાદશાને ધ્‍યાનમાં લેવી લગ્ન યોગની શકયતા કયારે છે. તેના માટે નક્ષત્રને ધ્‍યાનમાં લેવા અને પછી ફળાદેશ કરવું અહીં રોજ સૂર્ય નમસ્‍કાર કરવા અને ગાયત્રી મંત્ર બોલવો શકય તેટલું દાન પુન કરવું અંધ શ્રધ્‍ધામાં ન પડવું.