Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૧-પ-ર૦રર શનિવાર
વૈશાખ વદ-૬
ઘનિષ્‍ઠા મહાપંચક પ્રા. ર૩-૪૭
ભદ્રા ૧પ-૦૦ થી રપ-પ૬
વૈધુતિ મહાપાત રર-૩રથી ર૮-૧૧
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મકર
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૦૬
સૂર્યાસ્‍ત- ૭-૧૯
જૈન નવકારશી- ૬-પ૪
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર-શ્રવણ
રાહુ કાળ ૯-રપ થી ૧૧-૦૪
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૭ થી અભિજીત ૧૩-૧૦ સુધી ૭-૪૬ થી શુભ ૯-રપ સુધી
૧ર-૪૪ થી ચલ-લાભ-અમૃત
૧૭-૪ર સુધી ૧૯-ર૧ થી લાભ
ર૦-૪ર સુધી રર-૦ર થી શુભ- અમૃત ર૪-૪૩ સુધી
શુભ હોરા
૭-૧ર થી ૮-૧૯ સુધી ૧૦-૩૧ થી ૧૩-પ૦ સુધી ૧૪-પ૬ થી ૧૬-૦૧ સુધી, ૧૮-૧પ થી ર૧-૦૮ સુધી
બ્રહ્માંડના સીતારા
જીવનમાં દરેક વ્‍યકિતને સફળ થવુ છે અને તે સારી વાત છે પણ દરેક વ્‍યકિત મહેનત કરે છે છતાં પણ સફળતા નથી મેળવી શકતા તો આવા સમયે કદાપી હતાશ ન જ થવું હરિફાઇ યોજવી કે કેમ ? અને તેમાં ભાગ લેવો શું હરિફાઇમાં ટેલેન્‍ટેડ વ્‍યકિત જ સફળ થાય છે. તેવુ નથી હોતું ઘણી વખત એવુ જોવા મળે છે કે ટેલેન્‍ટેડ વ્‍યકિતને નિષ્‍ફળતા મળે છે. તો કયારેક સંબંધો પણ આવડત ન હોવા છતાં સફળતા મળતી હોય છે. હવે આ બધામાં ખાસ કોઇ પણ નિષ્‍ફળતા કાયમી નથી હોતા અને પોતાનો આત્‍મ વિશ્વાસ બનાવી રાખવો ઇશ્વર પર પણ તમારા બાજુમાં હશે તો હીતેચ્‍છુઓ પણ હશે. સતત મહેનત કરવાની ઇચ્‍છા રાખવી રોજ સવારે સૂર્ય નમસ્‍કાર કરવા શકિત પ્રમાણે દાન-પુન કરવું (ક્રમશ)