Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. રર જુલાઇ ગુરૂવાર
અષાઢ સુદ -૧૩
વૈધુતિ પ્રારંભ ૧ર-૪પ થી
રવિયોગ પ્રારંભ ૧૬-રપ
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-ધન
મંગળ-સિંહ
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧પ,
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી- ૭-૦૩
ચંદ્ર રાશિ- ધન (ભફધઢ)
નક્ષત્ર મુળ
૧૬-રપ થી પૂર્વાવાઢ,
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭ થી અભિજીત-૧૩-ર૦ સુધી ૬-૧૬ થી શુભ ૭-પપ સુધી
૧૧-૧૪ થી ચલ-લાભ-અમૃત
૧૬-૧ર સુધી, ૧૭-પ૧ થી શુભ-અમૃત-ચલ ર૮-૧ર સુધી
શુભ હોરા
૬-૧૬ થી ૭-રર સુધી, ૯-૩પ થી ૧ર-પ૩ સુધી, ૧૩-પ૯ થી ૧પ-૦૬ સુધી, ૧૭-૧૮ થી ર૦-ર૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમા જો તુલા લગ્ન હોય અને જો ગુરૂ કેન્દ્રમાં હોય તો આવી વ્યકિત પોતે ખુબ જ લાગણી વાળી હોય છે જો અહીં જન્મનો ચંદ્ર કર્ક રાશિમાં હોય તો પણ આવી વ્યકિત ખૂબ જ મહેનતુ અને ખુબ જ લાગણી પ્રધાન હોય છે. તેની સાથે સાથે સામાજીક પ્રતિષ્ઠા પણ ખુબ જ સારી રહે છે. અહીં સાતમેષ મંગળ બને છે અને જો તે ચંદ્રના કનેકશનમાં આવે છે તો લગ્ન પછી ભાગ્યોદય થાય છે. વિદેશથી લાભ મળે છે. પ્રવાહી વસ્તુ કઠોર કેમીકલ્સ, ફાસ્ટ ફુડને લાગતા બીઝનેશમાં સારી સફળતા મળે છે રોજ હનુમાનજીના દર્શન કરવા જરૂરીયાતવાળી વ્યકિતને મદદ કરવી સૂર્ય ત્રીજા સ્થાનમાં હોય તો તંદુરસ્તી સારી રહે છે. કુટુંબપ્રેમી હોય છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા.