Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. રર-૧૦-ર૦ર૧,શુક્રવાર
આસો વદ-ર
રાજયોગ સૂર્યોદયથી
૧૮-પ૬ સુધી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મેષ
મંગળ-તુલા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૭,
સૂર્યાસ્‍ત-૬-૧૬,
જૈન નવકારશી- ૭-૩પ
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
રપ-૪૦ થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ થી અભિજીત ૧ર-પ૪ સુધી
૬-૪૭ થી ચલ-લાભ-અમૃત
૧૧-૦પ સુધી, ૧ર-૩૧ થી શુભ-૧૩-પ૭ સુધી, ૧૬-૪૯ થી
ચલ ૧૮-૧પ સુધી ર૧-ર૩ થી
લાભ રર-પ૭ સુધી
શુભ હોરા
૬-૪૭ થી ગુરૂ ૯-૩૯ સુધી, ૧૦-૩૬ થી ૧૧-૩૪ સુધી, ૧૩-ર૮ થી ૧૬-ર૦ સુધી ૧૭-૧૮ થી ૧૮-૧પ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો તુલા લગ્ન હોય અને ગુરૂ તુલા રાશિમાં હોય તો આવી વ્‍યકિતઓ ખુબ જ લાગણીઓ વાળી હોઇ શકે છે. અને ભાઇ-બહેનો પ્રત્‍યે ખુબ જ લાગણીઓ રાખે છે. એવુ પણ બની શકે કે ભાઇ-બહેનો તરફથી સારો સહકાર ન મળે પણ છતાં આવી વ્‍યકિત હમેંશા ભાઇ-બહેનો વિમોનુ સારૂ વિચારતા હોય છે. જો જન્‍મનો ચંદ્ર કર્ક રાશિમાં હોય અને તેની સાથે મંગળ હોય તો નીચભંગ રાજયોગ બન્ને અને જેને લઇને આવી વ્‍યકિતઓની આર્થિક સ્‍થિતિ સારી રહે છે. આ ચંદ્ર કયા નક્ષત્રમાં છે. અને કંઇ રાશિનું લગ્ન છે તે પણ મહત્‍વનું રહે છે. પુણ્‍ય નક્ષત્ર વાળી વ્‍યકિતઓ પણ લાગણી પ્રધાન હોય છે. સામાજીક પ્રતિષ્‍ઠા સારી હોય છે. વિદેશથી લાભ મળે છે.