Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૩-૬-ર૦ર૧ બુધવાર
જેઠ સુદ-૧૩
ચૌદશનો ક્ષય છે
વિંછૂડો
અમૃત સિધ્ધિ યોગ
સૂર્યોદયથી ૧૧-૪૭
રવિયોગ ૧૧-૪૭ થી
વૈધુતિ મહપાત
૧૭-૪૦ થી ર૬-પપ
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી- ૬-પ૩
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર- અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦પ થી લાભ-અમૃત-૯-ર૭ સુધી, ૧૧-૦૮ થી શુભ-૧ર-૪૯ સુધી, ૧૬-૧૧ થી ચલ-લાભ-૧૯-૩૩ સુધી, ર૦-પર થી શુભ-અમૃત-ચલ
ર૪-૪૯ સુધી
શુભ હોરા
૬-૦પ થી ૮-ર૦ સુધી,
૯-ર૭ થી ૧૦-૩પ સુધી,
૧ર-૪૯ થી ૧૬-૧૧ સુધી
૧૭-૧૮ થી ૧૮-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં કાયમી કોઇ એક જાતનું ફળાદેશ નથી રહેતુ કારણ કે ગ્રહોની સ્થિતિ બદલાતા વ્યકિતનો સમય બદલી શકે છે તે ઉપરાંત વ્યકિતના કર્યો ઇશ્વરને રોજ પ્રાર્થના કરવાથી અને મહેનત કરવાથી વ્યકિતનો સમય જરૂર બદલી શકે છે. અહિં ઘણી વખત એવુ પણ બનતુ હોય છે. કે આર્થિક સ્થિતિ સારી હોય કયારેક સરકારી નોકરી હોય આવકનું પ્રમાણ સારૂ હોવા છતાં નાણાભીડ અથવા એમ કહી શકાય કે ભોગવટો ન હોય કોઇ અંગત પ્રશ્ન કે લગ્ન જીવન તકલીફોને લઇને શેર સટ્ટા જેવા કાર્યો ને લઇને આર્થિક રીતે મુશ્કેલીમાં રહે છે. અહી ગ્રહોની સ્થિતિ સુધારવા શકય એટલી કોઇને મદદ કરવી સૂર્ય નમસ્કાર કરવા.