Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૨૩-૯-ર૦રર શુક્રવાર
ભાદરવા વદ - ૧૩
તેરસનું શ્રાદ્ધ - પ્રદોષ
મધા શ્રાદ્ધ - કલીયુગાદિ
દક્ષિણ ગોલારંભ
ભદ્રા ૨૬-૩૧ થી ૨૫-૧૩

આજના ગ્રહો
સૂર્ય - કન્‍યા
ચંદ્ર - સિંહ
મંગળ - વૃષભ
બુધ - કન્‍યા
ગુરૂ - મીન
શુક્ર - સિંહ
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્‍ચ્‍યુન - કુંભ
પ્‍લુટો - મકર
સૂર્યોદય ૬-૩૭ - સૂર્યાસ્‍ત ૬-૪૨
જૈન નવકારશી ૭-૨૫
ચંદ્ર રાશી - સિંહ (મ.ટ.)
નક્ષત્ર : મધા
રાહુ કાળ : ૧૧-૦૯ થી ૧૨-૩૯
પヘમિ દિશામાં જતા ઈષ્‍ટદેવનું સ્‍મરણ કરવું
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૧૨-૧૫ થી ૧૩-૦૩ સુધી ૬-૩૭ થી ચલ - લાભ - અમૃત ૧૧-૦૯ સુધી ૧૨-૩૯ થી શુભ ૧૪-૧૦ સુધી ૧૭-૧૧ થી ચલ ૧૮-૪૧ સુધી ૨૧-૪૦ થી લાભ ૨૩-૧૦ સુધી
શુભ હોરા
૬-૩૭ થી ૯-૩૮ સુધી,
૧૦-૩૮ થી ૧૧-૩૯ સુધી,
૧૩-૩૯ થી ૧૬-૪૧ સુધી
૧૭-૪૧ થી ૧૮-૪૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મકુંડળીમાં જો ચંદ્ર કર્ક રાશીમાં વૃヘકિ રાશીમાં કે મીન રાશીમાં હોય તો આવી વ્‍યકિત ખૂબ જ ટેલેન્‍ટેડ હોય છે. જો કે અમુક વ્‍યકિતઓમાં આળસવૃતિ પણ હોય છે અને જેથી તેઓ સારી રીતે પ્રગતિ નથી કરી શકતા. જો આસવૃતિને ટાળે તો જરૂરથી મનચાહી સફળતા મેળવી શકે છે. વિદેશથી કે દરીયાઈ જગ્‍યાએથી લાભ મેળવે છે. ઈમ્‍પોર્ટ - એકસપોર્ટના ધંધામાં પણ સફળતા મેળવી શકે છે. આવી વ્‍યકિતઓ વધુ પડતી લાગણીઓને લઈને કયારેક ઘણુ બધુ ગુમાવે છે. લગ્ન બાબત મેળાપ કરવા ખૂબ જ સાવધાની રાખવી. વિદેશ વસવાટની ઈચ્‍છાઓ પણ પૂર્ણ થાય. માછલીને રોટલી કે ખોરાક દેવો.