Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.રપ-ર૦ર૧ સોમવાર
પોષ સુદ-૧ર
અમૃત સિધ્ધિ યોગ,
સૂર્યોદય થી રપ-પ૬,
વૈધુતિ પ્રારંભ રર-ર૮ થી
બુધ કુંભમાં પ્રવેશ
સૂર્યોદય-૭-ર૯,
સૂર્યાસ્ત-૬-૨૮
જૈન નવકારશી-૭-૧૭
ચંદ્ર રાશિ- (બ.વ.ઉ.)
૧૩-૦ર થી મિથુન (કછધ)
નક્ષત્ર-મૃગશીય
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૩૭ સુધી ૧૩-ર૧
૭-૩૦થી અમૃત--૮-પર સુધી,
૧૦-૧૪થી શુભ-૧૧-૩૭ સુધી,
૧૪-રર થી ચાલ-લાભ-અમૃત-ચલ-ર૦-૦૩ સુધી, ર૩-ર૧ થી લાભ ર૪-પ૯ સુધી
શુભ હોરા
૭-૩૦થી ૮-ર૪ સુધી, ૯-૧૯થી ૧૦-૧૪ સુધી, ૧ર-૦૪ થી ૧૪-૪૯ સુધી ૧પ-૪૧ થી ૧૬-૩૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં ગૃહોની સ્થિતિ ને ધ્યાનમાં લેવી સાથે સાથે અવાક વર્ગને પણ ધ્યાનમાં લેવુ ગ્રહો કેટલા બંધના છે તે પણ ખાસ જોવું અને તેમને કંઇ મહાદશા લાગુ પડે તે પણ મહત્વનું રહે છે. સાથે સથે ફળાદેશ બાબત વર્ષોનો અનુભવ પણ ધ્યાનમાં લેવો એકજ તારીખે એકજ સમયે દુનિયામાં હજારો લોકોનો જન્મ થતો હોય છે. તો શું દરેક વ્યકિતનું ફળ કથન સરખુ આવે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સાથે ઘણા લોકો જન્મેલા છે તો શું બધા જ વડાપ્રધાન ન જ બને આ માટે અતરસ્ફડાણ ખુબ જ જરૂરી છે. જે ફળાદેશ માટે મહત્વનુ કહી શકાય.