Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૯
વીર સંવત રપ૪૯
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨૩
તા. ૨૪-૧-ર૦ર૩ મંગળવાર
મહાસુદ-૩
ગૌરી તૃત્‍યા
પંચક
રવિયોગ ૧૬-ર૯ સુધી
ફરીથી પ્રારંભ ર૧-પ૮ થી
તિલકુંદ ચતુર્થી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કુંભ
મંગળ-વૃષભ
બુધ-ધન
ગુરૂ-મીન
શુક્ર-કુંભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૨૯
સૂર્યાસ્‍ત-૬-૨૮
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
રાહુ કાળ ૧પ-૪૪થી ૧૭-૦૬સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૭ થી ૧૩-૨૧ સુધી ૧૦-૧૪ થી ચલ-લાભ-અમૃત
૧૪-૨૧ સુધી ૧પ-૪૪ થી
શુભ ૧૭-૦૬ સુધી ૨૦-૦૬ થી લાભ ર૧-૪૪ સુધી ર૩-૨૧ થી શુભ -અમૃત-ચલ ર૮-૧૪ સુધી
શુભ હોરા
૯-૧૯ થી ૧૨-૦૪ સુધી,
૧ર-૫૯ થી ૧૩-૫૪ સુધી,
૧પ-૪૪ થી ૧૮-૨૯ સુધી
૧૯-૩૪ થી ર૦-૩૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનમાં જો સફળતા મેળવવી હોય અને ઉત્‍સાહમાં રહેવુ હોય તો નકારાત્‍મક વિચારો અને વાંચનથી દુર રહેજો. મે અગાઉ પણ લખેલ કે તમો હમેંશા જીવનમાં સફળતા મેળવવા શુભત્‍વ મેળવવા આત્‍મ વિશ્વાસ વધારો આત્‍મ વિશ્વાસ કયારે વધે જો વ્‍યકિત પોત સારૂ વિચારે સારૂ વાંચે તો જીવનમાં સારા વિચારોની ઉર્જા જરૂરથી સફળતા તરફ લઇ જશે જીવનમાં દરેક વ્‍યકિતને કાંઇને કાંઇક પ્રશ્ન હોય જ છે. પછી તે વ્‍યકિત ગમે તે સ્‍થાન ઉપર હોય કે પછી સામાન્‍ય વ્‍યકિત હોય અબજોપતિ હોય તો પણ જીવનમાં સંઘર્ષ અને પ્રશ્નો રહે છે. જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરવી રોજ ગાયત્રી મંત્ર બોલવો.