Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૪-પ-ર૦રર મંગળવાર
વૈશાખ વદ-૯
પંચક
ભદ્રા રર-૩પ થી
સિધ્‍ધિયોગ રર-૩૩ થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કુંભ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મેષ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૬
સૂર્યાસ્‍ત- ૭-ર૧
જૈન નવકારશી- ૬-પ૪
ચંદ્ર રાશિ - કુંભ (ગ.સ.)
૧૬-ર૯ થી મીન (દ. ચ. ઝ.થ.) નક્ષત્ર-પૂર્વા ભાદ્રપદ
રાહુકાળ ૧૬-૦૩થી ૧૭-૪૩ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૭થી ૧૩-૧૦ સુધી
૯-રપ થી ચલ-લાભ-અમૃત
૧૪-ર૩ સુધી ૧૬-૦૩ થી શુભ
૧૭-૪૩ સુધી, ર૦-૪૩ થી લાભ રર-૦૩ સુધી ર૩-ર૩ થી શુભ
ર૪-૪૪ સુધી
શુભ હોરા
૮-૧૮ થી ૧૧-૩૭ સુધી, ૧ર-૪૪ થી ૧૩-પ૦ સુધી ૧૬-૦૩ થી
૧૯-રર સુધી ર૦-૧૬ સુધી
ર૧-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક એવા ગ્રહો હોય છે કે જીવનમાં મુશ્‍કેલીઓનો સામનો રહે છે. મુંબઇ થી એક બહેન જન્‍માક્ષર બતાવવા આવેલા તેમણે મને બે - ત્રણ વખત પોતાની આંખ બાબતનો પ્રશ્ન પુછેલ મે જન્‍માક્ષર ઉપરથી કહયું કે તમોને કોઇ તકલીફો નથી પછી એમણે મને કહયું કે કોઇ ડોકટરે તેમને આંખની તકલીફો રહેશે મોતીઓ છે આવું કહેલ પણ તેમના નસીબ સારા કે પછી તેમણે કોઇ બીજા ડોકટરને બતાવેલ તો તેમને કોઇ તકલીફ નથી તેમ કહેલુ અહીં મારો કહેવાના અર્થ એ છે કે કયારેક સમય ખરાબ હોય તો કોઇ આવા પ્રશ્નો ઉભા થાય છે. પણ ઇશ્વરનુ સ્‍મરણ અને દાન-પુન કરવાથી સારૂ થઇ જાય છે. (ક્રમશ)