Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૪-૧૧-ર૦ર૧ બુધવાર
કારતક વદ-પ
કુમાર યોગ ૧૬-ર૯ સુધી
ગુરૂ તેગ બહાદુર શહિદ દિન
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મીથુન
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-૦૬,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી- ૭-પ૪
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦૬ થી લાભ-અમૃત-૯-પ૦ સુધી, ૧૧-૧ર થી શુભ ૧ર-૩૪ સુધી
૧પ-૧૭ થી ચલ-લાભ-૧૮-૦૧ સુધી, ૧૯-૩૯ થી શુભ-અમૃત-ચલ
ર૪-૩૪ સુધી
શુભ હોરા
૭-૦૬ થી ૮-પપ સુધી,
૯-પ૦ થી ૧૦-૪૪ સુધી,
૧ર-૩૪ થી ૧પ-૧૭ સુધી
૧૬-૧ર થી ૧૭-૦૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જો પ્રથમ સ્થાનમાં ગુરૂ હોય તો આવી વ્યકિત નસીબદાર હોય છે. અહીં ગુરૂની દૃષ્ટિ પાંચમાં સ્થાન ઉપર સાતમાં સ્થાન ઉપર અને નવમાં સ્થાન ઉપર પડે છે જે ત્રણેય સ્થાન ખુબ જ મહત્વના છે. જો ધન રાશિનું લગ્ન હોય અને તેમાં જ ગુરૂ હોય તો આ સ્થાનમાં ગુરૂ પોતાની રાશિનો બને છે. જો તમારી ધન રાશિ હોય તો ગજ કેસરી યોગ બને છે. અને જેને લઇને દેશ વિદેશમાં માન પ્રતિષ્ઠા મળે છે. આવી વ્યકિતઓ એજયુકેશન લાઇનમાં પણ ખુબ જ સફળતા મેળવે છે. ઉચ્ચ ડીગી મેળવવા મહેનતની સાથે નસીબ પણ મદદ કરે છે. અને પોતાના ધ્યેય તરફ જરૂર આગળ વધી શકે છે. પોતાના વડીલોની સાથે ખૂબ જ આદર પૂર્વક રહે છે. સરકારી નોકરી મેળવવા માટે સારી સફળતા મેળવે છે. શેર સટ્ટાથી લાભ રહે છે.