Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. રપ-૧-ર૦રર મંગળવાર
પોષ વદ-૭
આઠમનો ક્ષય છે
રામાનંદાચાર્ય જયંતી
કાલાષ્‍ટમી
રવિયોગ ૧૦-પપ સુધી
રાજયોગ સૂર્યોદયથી ૭-૪૯
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-તુલા
મંગળ-ધન
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૯
સૂર્યાસ્‍ત-૬-ર૮
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૬ થી ૧૩-ર૧ સુધી ૧૦-૧૪ થી ચલ-લાભ-અમૃત
૧૪-રર સુધી ૧પ-૪૪ થી શુભ
૧૭-૦૭ સુધી ર૦-૦૭ થી લાભ
ર૧-૪૪ સુધી, ર૩-રર થી શુભ ર૪-પ૯ સુધી
શુભ હોરા
૯-૧૯ થી ૧ર-૦૪ સુધી, ૧ર-પ૯ થી ૧૩-પ૪ સુધી, ૧પ-૪૪ થી
૧૮-૩૦ સુધી, ૧૯-૩પ થી
ર૦-૩૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં તુલા લગ્ન હોય અને જો શુક્ર ભાગ્‍ય સ્‍થાનમાં હોય તો લગ્ન પછી ભાગ્‍યોદય થાય છે જો તુલા, લગ્ન હોય અને વૃヘકિ રાશિ હોય તો સારા કુટુંબમાં આર્થિક સધ્‍ધરતા વાળા કુટુંબમાં જન્‍મ થયો હોય છે. જન્‍મ લગ્નના અંશ અને જન્‍મના ચંદ્રના અંશ કેટલા છે તે ધ્‍યાનમાં લેવાથી વધારે ફળાદેશમાં સારી સફળતા મળે છે. જો લગ્નેશ દશમાં સ્‍થાનમાં હોય તો પોતે પોતાની જ આવડત ને લઇને સફળતા મેળવે છે. અને સારી નામના પણ મેળવે છે. રાજકીય રીતે સફળતા મળે છે. ધાર્મિક સંસ્‍થામાં જોડાવાની તક મળે છે. અથવા તો કોઇ ટ્રસ્‍ટમાં જોડાઇને આર્થિક લાભ મેળવે છે.