Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૬-૬-ર૦ર૧ શનિવાર
જેઠ વદ-ર
વેધુતિ પ્રારંભ ૧૯-૧૮
ભદ્રા ર૮-પ૯ થી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-ધન
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૬,
સૂર્યાસ્ત-૭-૩ર,
જૈન નવકારશી- ૬-પ૪
ચંદ્ર રાશિ- ધન (ભ.ફ.ઘ.ઢ.)
૯-પપ થી મકર (ખ. જ)
નક્ષત્ર-ઉતરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૩ થી અભિજીત ૧૩-૧૭ સુધી ૭-૪૭ થી શુભ-૯-ર૮ સુધી
૧ર-પ૦ થી ચલ-લાભ-અમૃત
૧૭-પર સુધી, ૧૯-૩૩ થી લાભ-ર૦-પર સુધી, રર-૧ર થી શુભ-અમૃત ર૪-પ૦ સુધી
શુભ હોરા
૭-૧૩ થી ૮-ર૧ સુધી, ૧૦-૩પથી ૧૩-પ૭ સુધી, ૧પ-૦૪થી ૧૬-૧ર સુધી ૧૮-ર૬ થી ર૧-૧૯ સુધી,
બ્રહ્માંડના સીતારા
ખુબ જ સારા ગ્રહો હોય જન્મ કુંડલી જોતા લગ્ન જીવનમાં કોઇ તકલીફો નજ થાય છતાં તકલીફો થતી હોય છે. અહી ફળાદેશ બાબત દરેક ગ્રહોના નક્ષત્ર ને ખાસ ધ્યાનમાં લેવા અને પ્રશ્નકુંડલી જેને સામાન્ય રીતે ટાઇપીંગ કુંડલી કહી શકાય તે ખાસ બનાવવી અને પછી જ ફળાદેશની બાબત ચર્ચા કરવી મેળાપકમાં અને કુંડલીના બીજા સ્થાનને પણ ધ્યાનમાં લેવાની ખાસ જરૂર છે. તે ધ્યાનમાં રાખવું જન્મકુંડલીમા જો ગુરૂનું બળ મળતુ હોય અથવા સાતમા સ્થાન ઉપર જો ગુરૂની દ્રષ્ટિ હોય તો લગ્નજીવન ચાલી શકે છે. નાના મોટા ગ્રહોનું સોલ્યુશન અને વ્યકિતઓ પોતે જ કરે છે. રોજ ઓમ નમઃ શિવાયના જાપ કરવા હનુમાનજીના દર્શન કરવા પક્ષીને ચણ નાખવું.