Gujarati News

Gujarati News

શુક્રવારનું પંચાગ
તા. ૨૭-૧-ર૦ર૩,શુક્રવાર
મહાસુદ-૬
પંચક ૧૮-૩૭ સુધી
અમૃત સિધ્‍ધિ યોગ
સૂર્યોથી ૧૮-૩૦
રવિયોગ ૧૮-૩૦ સુધી
સૂર્યોદય- ૭-ર૯
સૂર્યાસ્‍ત- ૬-૩૦
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ- મીન (દ.ચ.ઝ.થ.)
૧૮-૩૭ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતિ
રાહુ કાળ ૧૧-૩૯ થી ૧૩-૦૨
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૪૦થી ૧૩-ર૪સુધી
૭-ર૯ થી ચલ-લાભ-અમૃત
૧૧-૩૯ સુધી, ૧૩-૦૨ થી
શુભ-૧૪-૨૫ સુધી,
૧૭-૧૧ થી ચલ ૧૮-૩૪ સુધી
ર૧-૪૮ થી લાભ ર૩-૨૫ સુધી
શુભ હોરા
૭-૨૯ થી ૧૦-૧૫ સુધી,
૧૧-૧૧ થી ૧ર-૦૬ સુધી,
૧૩-૫૭ થી ૧૬-૪૪ સુધી
૧૭-૩૯ થી ૧૮-૩૪ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો શુક્ર સાતમાં સ્‍થાનમાં હોય તો જીવનસાથી ખૂબ જ સુંદર દેખાવના હોઇ શકે હવે ખાસ બાબત તે પણ જોવાની કે તે કંઇ રાશિમાં છે અને તેની સાથે બીજા કયાં ગ્રહો છે તે ખાસ જોવું તેવી જ રીતે સાતમાં સ્‍થાન બાબત જો ચંદ્ર ની વાત કરીએ તો ચંદ્ર સાતમા સ્‍થાનમાં હોય અથવા સાતમા સ્‍થાનના માલીક સાથે હોય તો પણ સારૂ ફળ આપે છે અહીં શનિ બાબત પણ ફળાદેશમાં કંઇ રાશિમાં જન્‍મ છે. તે ખાસ જોવુ જોઇએ. શનિ સારૂ ફળ પણ આપી શકે છે તેથી કોઇ ટેન્‍શન ન રાખવું રોજ શકિત પ્રમાણે ચેરીટી કરવી.