Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ર૮-૧-ર૦રર,શુક્રવાર
પોષ વદ-૧૧
ષટતિલા એકાદશી (કોપરા)
વિંછુડો ર૯-૦૮ સુધી
વ્રજ મૂશળ યોગ
સૂર્યોદયથી ર૯-૦૮
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃヘકિ
મંગળ-ધન
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-ર૯,
સૂર્યાસ્‍ત-૬-૩૧,
જૈન નવકારશી- ૮-૧૭
ચંદ્ર રાશિ- વૃヘકિ (ન.ય.)
ર૯-૦૮ થી ધન (ભ.ફ.ધ.ઢ)
નક્ષત્ર-જયેષ્‍ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩૮ થી ૧૩-રર સુધી, ૭-ર૯ થી ચલ-લાભ-અમૃત
૧૧-૩૭ સુધી, ૧ર-પ૯ થી શુભ-૧૪-ર૩ સુધી, ૧૭-૦૯ થી
ચલ ૧૮-૩ર સુધી ર૧-૪૩ થી
લાભ ર૩-ર૩ સુધી
શુભ હોરા
૭-ર૮ થી ગુરૂ ૧૦-૧૪ સુધી,
૧૧-૦૯ થી ૧ર-૦પ સુધી,
૧૩-પપ થી ૧૬-૪૧ સુધી
૧૭-૩૬ થી ૧૮-૩ર સુધી,
બ્રહ્માંડના સીતારા
- એકાદશીના વ્રતનું ખુબ જ મહત્‍વ છે. સૂર્ય અને ચંદ્રની સ્‍થિતિ ઉપરથી તિથી નકકી થાય છે. જન્‍મકુંડલીમાં જો ભાગ્‍ય સ્‍થાનમાં શુભ ગ્રહો હોય તો આવી વ્‍યકિત ખુબ જ ધાર્મિક હોય છે. જન્‍મના ગ્રહોમાં જો ગુરૂની સાથે સૂર્ય હોય તો પણ વ્‍યકિત ધાર્મિક હોય છે. અહીં મારા વર્ષોના અનુભવે એવું જોવામાં આવેલ છે કે જો ગુરૂ તુલા રાશિનો હોય તો પણ આવી વ્‍યકિત ખુબ જ લાગણીઓ વાળી હોય છે અને તેની સાથે ઉદાર મનોવૃતિ પણ હોય છે જો કે તે બાબત જન્‍મના ચંદ્રની સાથે ચંદ્રના નક્ષત્રને ધ્‍યાનમાં લેવાની જરૂર રહે છે જો ચંદ્ર કર્ક અથવા વૃષભ રાશિનો હોય તો આવી વ્‍યકિત ખુબ જ સમજદાર અને લાગણીઓ વાળી હોય છે.