Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા. ર૮-૧૦-ર૧ ગુરૂવાર
આસોવદ-૭
કાલાણમી
સોનુ - ચાંદી
ચોપડા લાવવા કે નોંધાવવા
માટેનો સારો ઉંત્તમ-દિવસ
ગુરૂ પુષ્પામૃત સિધ્ધિ યોગ
૯-૪ર થી
સિધ્ધિયોગ સૂર્યોદયથી
૯-૪ર સુધી
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કર્ક
મંગળ-તુલા
બુધ-કન્યા
ગુરૂ-મકર
શુક્ર-વૃશ્ચિક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૦,
સૂર્યાસ્ત-૬-૧૧
જૈન નવકારશી- ૭-૩૮
ચંદ્ર રાશિ-કર્ક (ઙ દ.)
નક્ષત્ર - પુનર્વસુ ૯-૪ર સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ થી અભિજીત શુભ ૧ર-પ૩ સુધી ૬-પ૦ શુભ ૮-૧પ સુધી
૧૧-૦પ ચલ-લાભ-અમૃત-
૧પ-ર૧ સુધી, ૧૬-૪૬ થી
શુભ-અમૃત-ચલ ર૧-ર૧ સુધી
શુભ હોરા
૬-પ૦ થી ૭-૪૭ સુધી, ૯-૪૦ થી ૧ર-૩૦ સુધી, ૧૩-ર૭ થી ૧૪-ર૪ સુધી, ૧૬-૧૭ થી ૧૯-૧૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં મિથુન લગન્ હોય તો બીજા સ્થાનનો માલીક ચંદ્ર બને છે અને તે જો દશમા સ્થાનમાં કે અગીયારમાં સ્થાનમાં હોય તો આવી વ્યકિત પોતાના પરિવારને ખુબ જ સમજી શકે છે અને વડીલોને પણ માન આપે છે અને શનિ-રાહુની દ્ષ્ટિ ચંદ્ર ઉંપર નથી આવતી તે ધ્યાનમાં લેવુ અને કયાં નક્ષત્રમાં ચંદ્ર છે પણ ખાસ ધ્યાનમાં લેવાથી સારૂ ફળાદેશ થઇ શકે છે. જન્મકુંડલીમાં શનિ - બુધની યુતિ પણ સારૂ ફળ આપે છે આવી વ્યકિત ખુબ જ સમજદાર હોય છે સાતમાં સ્થાનમાં શનિ-બુધ પણ સારૂ પરિણામ આપે છે. મિથુન લગન્માં વધુ સારૂ ફળ મળતુ જોવા મળે છે. રોજ હનુમાનજીના દર્શન - ચેરીટી કરવી.