Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૨૮-૯-ર૦રર બુધવાર
આસો સુદ - ૩
દગ્‍ધ યોગ સૂર્યોદયથી ૨૫-૨૮
નોરતુ ત્રીજ
વૈધુતિ ૨૭-૦૬ સુધી

આજના ગ્રહો
સૂર્ય - કન્‍યા
ચંદ્ર - તુલા
મંગળ - વૃષભ
બુધ - કન્‍યા
ગુરૂ - મીન
શુક્ર - કન્‍યા
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્‍ચ્‍યુન - કુંભ
પ્‍લુટો - મકર
સૂર્યોદય ૬-૩૮ - સૂર્યાસ્‍ત ૬-૩૭
જૈન નવકારશી ૭-૨૬
ચંદ્ર રાશી - તુલા (ર.ત.)
નક્ષત્ર : સ્‍વાતિ
રાહુ કાળ : ૧૨-૩૭ થી ૧૪-૦૭
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૬-૩૮થી લાભ - અમૃત - ૯-૩૮ સુધી, ૧૧-૦૮ થી શુભ ૧૨-૩૭ સુધી ૧૫-૩૭ થી ચલ - લાભ ૧૮-૩૬ સુધી ૨૦-૦૭ થી શુભ - અમૃત - ચલ ૨૪-૩૮ સુધી
શુભ હોરા
૬-૩૮ થી ૮-૩૮ સુધી,
૯-૩૮ થી ૧૦-૩૮ સુધી,
૧૨-૩૭ થી ૧૫-૩૭ સુધી
૧૬-૩૭ થી ૧૭-૩૭ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે ત્રીજુ નોરતુ છે. દરેક નવરાત્રીમાં માતાજીના અલગ અલગ સ્‍વરૂપ જોવા મળે છે. શ્રદ્ધાપૂર્વક માતાજીને પ્રાર્થના કરવાથી જરૂરથી માતાજીના આર્શીવાદ મળે છે. સાત્‍વીક અને શ્રદ્ધા ધરાવતી વ્‍યકિત ઉપર માતાજીના આર્શીવાદ રહે છે. માતાજી કદાપી કોઈના શરીરમાં પ્રવેશતા નથી. રોજ પોતાની શકિત પ્રમાણે પોતે જ જાતે માતાજીની જપ, આરતી કરવા વ્રત ઉપવાસ પણ થઈ શકે અને કોઈ જરૂરીયાતવાળી વ્‍યકિતને મદદ કરવી. નવરાત્રીના દિવસો દરમિયાન નાની બાળાઓ અને કુંવારીકાઓને માતાજીની સ્‍વરૂપ ગણાવાય છે. તેમને જમાડવી, કોઈ ભેટ દેવી જેથી પણ કુંવારીકા અને નાની બાળાઓના આર્શીવાદ મળે છે. અને માની કૃપા રહે છે. જન્‍મ કુંડળીમાં બળવાન મંગળ હોય તો માતાજીના આર્શીવાદ હંમેશા મળતા રહે છે કર્મ પ્રમાણે.