Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૧-૧૦-ર૦રર શનિવાર
આસો સુદ - ૬
વિંછુડો ૨૭-૧૧ સુધી
આયંબીલ ઓળી અને અઠ્ઠાઈ વ્રત પ્રારંભ (જૈન)
સરસ્‍વતી સ્‍થાપના
રવિયોગ ૨૭-૧૧ સુધી

આજના ગ્રહો
સૂર્ય - કન્‍યા
ચંદ્ર - વૃヘકિ
મંગળ - વૃષભ
બુધ - કન્‍યા
ગુરૂ - મીન
શુક્ર - કન્‍યા
શનિ - મકર
રાહુ - મેષ
કેતુ - તુલા
હર્ષલ - મેષ
નેપ્‍ચ્‍યુન - કુંભ
પ્‍લુટો - મકર
સૂર્યોદય ૬-૩૯ - સૂર્યાસ્‍ત ૬-૩૪
જૈન નવકારશી ૭-૨૭
ચંદ્ર રાશી - વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર : જયેષ્‍ઠ
રાહુ કાળ : ૯-૩૮ થી ૧૧-૦૬
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧૨-૧૧ થી ૧૨-૫૯, શુભ ૮-૦૯ થી ૯-૩૮, ૧૨-૩૬ થી ચલ - લાભ - અમૃત ૧૭-૦૪ સુધી, ૧૮-૩૩ થી લાભ ૨૦-૦૪ સુધી, ૨૧-૩૫ થી શુભ ૨૩-૦૬ સુધી
શુભ હોરા
૭-૩૯ થી ૮-૩૮ સુધી,
૧૦-૩૭ થી ૧૩-૩૬ સુધી,
૧૪-૩૫ થી ૧૫-૪૫ સુધી
૧૭-૩૪ થી ૨૦-૩૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડળીમાં જો ચંદ્રની સાથે રાહુ કે કેતુ હોય તો આવી વ્‍યકિતઓએ જીવનમાં કોઈ લાલચ ન રાખવી કારણ કે તેઓ જલદીથી લાલચમાં આવી ને ફસાય જાય છે. કોઈને કોઈ લાલચમાં આવી જવાય છે. સટ્ટો કે જુગાર અથવા કોઈ એમ કહે કે આમા પૈસા રોકો અને તમને મહિને ૧૦ હજારથી લઈને ૧૦ લાખનો નો મળશે તો આ બધુ ખૂબ જ નુકશાનકારક સાબીત થઈ શકે છે. જેથી રોજ હનુમાનજીના દર્શન કરવા. પક્ષીને ચણ નાખવુ અને મહેનતનુ જ કમાવુ ે. તેવી ઈચ્‍છા રાખવી રોજ સૂર્ય નમસ્‍કાર કરવા.