Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

શ્રી રણછોડદાસજીબાપુ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા રાજયભરમાં એક મહિનો વિનામૂલ્‍યે ૧૧૮ નેત્રયજ્ઞ

આધુનિક ફેકોમશીનથી નેત્રમણી મુકાશેઃ દર્દીઓ માટે ઘરેથી લઇ જવા મુકવા, રહેવા, ભોજન સહિતની તમામ સુવિધા નિઃશુલ્‍ક

રાજકોટઃ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, રાજકોટ દ્વારા રાજયભરમાં વિસ્‍તારોમાં વિનામૂલ્‍યે ૧૧૮(એકસો અઢાર) શ્રી સદગુરૂ સુપર મેગા નેત્રયજ્ઞનું તા.૧/૨ બુધવારથી તા.૨૮/૨ મંગળવાર સુધી આયોજન કરેલ છે.

જેમાં દર્દીઓને જે-તે કેમ્‍પ સ્‍થળેથી વિનામૂલ્‍યે સંસ્‍થાની બસ દ્વારા લઇ આવવા તથા ઓપરેશન બાદ કેમ્‍પના સ્‍થળે પરત મુકી જવામાં આવે છે. રહેવા, જમવા, ચા-પાણી, નાસ્‍તો, શુધ્‍ધ ઘીનો શીરો, દવા ટીંપા, ચશ્‍મા તથા નેત્રમણી વિનામૂલ્‍યે જ બેસાડી આપવામાં આવે છે.(૧) ૧ બુધવાર માંગલધામ ભાયલા, શ્રી મોગલધામ, ભાયલા, તા.બાવળા, જી.અમદાવાદ (૨) ઉના શ્રી જલારામ વાડી, વરસીંગપુર રોડ, ઉના, જી.ગીર સોમનાથ (૩) પ્રાંચી(ટીંબડી) શ્રી ગાયત્રીધામ, ૬૬ કે.વી.સબ સ્‍ટેશનની બાજુમાં, પ્રાંચી(ટીંબડી), જી.ગીર સોમનાથ, (૪) હડમતીયા શ્રી પટેલ સમાજ, હડમતીયા, તા.તલાલા, જી.ગીરસોમનાથ, (૫) વઢવાણ શ્રી રજપુત સમાજની વાડી, ખારવાની પોર, વઢવાણ, જી.સુરેન્‍દ્રનગર, (૬) ધારી શ્રી સરકારી દવાખાનુ, ધારી જી.અમરેલી (૭)તા.૨ ગુરુવાર જામનગર શ્રી રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ નાંકા પાસે, જામનગર (૮) ૨/૨/૨૦૨૩ ગુરુવાર સૂર્યપ્રતાપગઢ શ્રી ગૌશાળા, સૂર્યપ્રતાપગઢ, તા.કુકાવાવ, જી.અમરેલી, (૯) કાતરા શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિર, કાતરા, તા.સરસ્‍વતી, જી.પાટણ (૧૦) ધંધુસર શ્રી ધુંૅધળીનાથ મંદિર, એસ.આઇ.આઇ બેંકની પાછળ, ધંધુસર, તા.વંથલી, જી.જુનાગઢ (૧૧) તા.૩ શુક્રવાર માંગરોળ શ્રી જલારામ મંદિર, શારદાગ્રામ રોડ, માંગરોળ, જી.જૂનાગઢ (૧૨) મહુવા શ્રી કુબેરનાથ મહાદેવ મંદિર, કોલેજ રોડ, ગાંધીબાગ પાછળ, મહુવા, જી.ભાવનગર (૧૩) ટીબી શ્રી હરિકૃષ્‍ણ ટ્રસ્‍ટ હોસ્‍પિટલ, રાજુલા રોડ, ગાયત્રીમાના મંદિર સામે, ટીંબી, તા.જાફરાબાદ, જી.અમરેલી (૧૪) હિપાવડલી શ્રી લટુરીયા હનુમાનજી આશ્રમ, હિપાવડલી, તા.જેસર, જી.ભાવનગર (૧૫)તા.૪ શનિવાર અમદાવાદ શ્રી હરિહર આશ્રમ, ઠકકરનગર એપ્રોચ, અમદાવાદ (૧૬) મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્‍યાપુરી રોડ, મોરબી (૧૭) તા.૫ રવિવાર રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ (૧૮) જુનાગઢ શ્રી સ્‍વામિ વિવેકાનંદ કેન્‍દ્ર, વિવેકાનંદ ગાર્ડન, રેલ્‍વે ફાટક પાસે, તળાવ દરવાજા, જૂનાગઢ (૧૯) જામનગર શ્રી રણછોડદાસજીબાપુ જ્ઞાન મંદિર, રણજીતનગર, પટેલ સમાજની સામે, જામનગર (૨૦) કેશોદ શ્રી જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ (૨૧) જામનગર શ્રી ગાયત્રી શકિતપીઠ, શરૂ સેકસન રોડ, શિવમ પેટ્રોલપંપ પાછળ, જામનગર(૨૨) તા.૫ રવિવાર ખોરસાગીર શ્રી ભુતનાથ મહાદેવ મંદિર, ખોરાસાગીર, તા.માળીયાહાટીના, જી.જુનાગઢ(૨૩)તા.૬ સોમવાર ભાવનગર શ્રી શિવાલીક આરોગ્‍યધામ, ચિત્રા, જાખબોલ જકાતનાકાની સામે, ભાવનગર(૨૪) વાકીંયા શ્રી પ્રાથમિક આરોગ્‍યકેન્‍દ્ર, વાંકીયા, તા.જી.અમરેલી (૨૫) વિજપડી શ્રી પંચાયત ઓફીસ, રાજુલા રોડ, વિજપડી, તા.સાવરકુંડલા, જી.અમરેલી

 (૨૬)તા.૭ મંગળવાર જામનગર શ્રી શિરડી સાંઇબાબા મંદિર, ગાંધીનગર, જામનગર (૨૭) ભડી ભંડારીયા શ્રી પોપટભાઇ વાઘાણી જીવનસેતુ હોસ્‍પિટલ, માણેકચોક, ભડી ભંડીયારા, જી.ભાવનગર (૨૮) ખંભાળીયા શ્રી યોગેશ્વર નગર, ગાયત્રી શકિત પીઠ, ખંભાળીયા, જી.દેવભૂમિદ્વારકા(૨૯) રાણપુર શ્રી જય સરદાર યુવક મંડળ ટ્રસ્‍ટ સંચાલિત સમાજવાડી, રાણપુર, તા.ભેંસાણ, જી.જૂનાગઢ(૩૦)તા.૮ બુધવાર ચલાલા શ્રી ગાયત્રી મંદિર, ધારીરોડ, ચલાલા, જી.અમરેલી(૩૧) ભાવનગર શ્રી સંત પ્રભારામ હોલ, સિંધુનગર, ભાવનગર (૩૨) આમરણ શ્રી કાસુન્‍દ્રા પરિવાર ભવન, ડાયમંડ નગર, આમરણ, તા.જી.મોરબી (૩૩) થાન શ્રી રોટરી કલબ થાન, જી.સુરેન્‍દ્રનગર (૩૪) હળવદ શ્રી રામાનંદ જ્ઞાતિની વાડી, હળવદ, જી.મોરબી (૩૫)તા.૯ ગુરૂવાર લાલપુર શ્રી વિઝન પ્‍લસ, સરકાર હોસ્‍પિટલ સામે, લાલપુર, જી.જામનગર(૩૬) ત્રાંપજ શ્રી ખોડીયાર મંદિર, નવોદય વિદ્યાલયની બાજુમાં, ત્રાંપજ, તા.તળાજા, જી.ભાવનગર, (૩૭) બાંટવા શ્રી સીંધી લાઠી લોહાણા સમાજ, ગલીનંબર ૭, હિંગળાજ માતાજી મંદિર, ડો.ગીધવાણી રોડ, બાંટવા, તા.માણાવદર,  જી.જૂનાગઢ(૩૮) જામનગર શ્રી રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ નાંકા પાસે, જામનગર(૩૯) ધંધુકા શ્રી સેનેટેરીયમ દવાખાનું, બસ સ્‍ટેન્‍ડ સામે, ધંધુકા, જી.અમદાવાદ(૪૦)તા.૧૦ શુક્રવાર માળીયાહાટીના શ્રી વણીક મહાજન વાડી, ગીર-દરવાજા પાસે, માળીયા હાટીના, જી.જૂનાગઢ (૪૧) બગસરા શ્રી માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્‍ટ હોસ્‍પિટલ, જુના બસ સ્‍ટેન્‍ડ પાસે, બગસરા, જી.અમરેલી (૪૨) ગાંઠીલા શ્રી ઉમિયા માતાજી મંદિર, ઉમાધામ, ગાંઠીલા, જુનાગઢ (૪૩) જામનગર(૪૪) જામનગર શ્રી શિવશકિતનું દવાખાનું, સાધનાકોલોની, રણજીતસાગર રોડ, જામનગર(૪૫)તા.૧૧ ટીમાણા શ્રી ગણેશવાળા ટીમાણા, તા.તળાજા, જી.ભાવનગર (૪૬) પીથલપુર શ્રી શારદામણી સ્‍કુલ, મઢીની સામે, પીથલપુર, તા.તળાજા, જી.ભાવનગર (૪૭)તા.૧૨/૩/૨૩ રવિવાર રાજકોટ શ્રી રણછોડદાસબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ , રાજકોટ (૪૮) જેતપુર શ્રી હરિઓમ અન્નક્ષેત્ર વૃધ્‍ધાશ્રમ, નેશનલ હાઇ-વે, ઓનેસ્‍ટ હોલની સામે, ધારેશ્વર, જેતપુર, જી.રાજકોટ (૪૯) લાઠી શ્રી રામેશ્વર પ્રાથમિક શાળા, પ્રહલાદ ટોકીઝ સામે, લાઠી, જી.અમરેલી(૫૦) તા.૧૩ સોમવાર ગીરગઢડા શ્રી નીલકંઠ ફાર્મ, જામવાળા રોડ, ગીરગઢડા, જી.ગીરસોમનાથ(૫૧) ગૌસા(૫૨) નાની ભગેળી શ્રી હાઇસ્‍કુલમાં, નાની ભગેળી, તા.કાલાવડ, જી.જામનગર(૫૩) તા.૧૪ મંગળવાર લીલીયામોટા શ્રીપટેલ વાડી, લીલીયા મોટા, જી.અમરેલી (૫૪) વેરાવળ શ્રી રોનક સાર્વજનિક ટ્રસ્‍ટ હોસ્‍પિટલ, વેરાવળ, જી.ગીરસોમનાથ (૫૫) પોરબંદર શ્રી જીલ્‍લા ભાજપ કાર્યાલય, ગ્‍લોબલ હોસ્‍પિટલની બાજુમા, ભગવાન પરશુરામ માર્ગ, પોરબંદર (૫૬) તાલાલા શ્રી જલારામ મંદિર, ગુંદરણ રોડ, તાલાલા, જી.જૂનાગઢ(૫૭)તા.૧૫ બુધવાર અમરેલી શ્રી ગાયત્રી મંદિર, અમરેલી(૫૮) સવારકુંડલા શ્રી મોખરા હનુમાનજી મંદિર, હોમગાર્ડઓફીસ, મહુવારોડ, સાવરકુંડલા, જી.અમરેલી(૫૯) બોટાદ શ્રી મેહુલ બ્રધર્સ, લાતીબજાર, બોટાદ (૬૦) નલીયા શ્રી લોહાણા મહાજનવાડી, મેઇનબજાર, નલીયા, જી.કચ્‍છ(૬૧) ઉના શ્રી જલારામ વાડી, વરસીંગપુર રોડ, ઉના, જી.ગીરસોમનાથ(૬૨)તા.૧૬ ગુરૂવાર જામનગર શ્રી રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ નાકા પાસે, જામનગર(૬૩)જુનાગઢ શ્રી ત્રિમૂર્તિ હોસ્‍પિટલ, એસ.ટી. બસ સ્‍ટેશન પાસે, જુનાગઢ(૬૪)મેંદરડા શ્રી નથવાણી ચેરીટેબલ ટ્રસ્‍ટ, આઝાદચોક, મેંદરડા, જી.જૂનાગઢ(૬૫)તા.૧૭ શુક્રવાર માળીયાહાટીના શ્રી વણીક મહાજનવાડી, ગીર-દરવાજા પાસે, માળીયા હાટીના, જી.જૂનાગઢ(૬૬) નખત્રાણા શ્રી લોહાણા સમાજની વાડી, મેઇનબજાર, નખત્રાણા, જી.કચ્‍છ(૬૭) જામનગર(૬૮) ઉમરીયા શ્રી પ્રાથમિક શાળા, ઉમરીયા, તા.ખાંભા, જી.અમરેલી(૬૯)તા.૧૮ શનિવાર આલીદર શ્રી ગાયત્રી પરિવાર શાખા, આલીદર, જી.ગીરસોમનાથ(૭૦) પ્રાંચી(ટીંબડી) શ્રી કોળી સમાજની વાડી, પ્રાંચી(ટીંબડી), જી.ગીરસોમનાથ(૭૧) જુનાગઢ શ્રી કોંગ્રેસ ભવન, વંથલી દરવાજા, રાજકોટ રોડ, જુનાગઢ(૭૨)વડીયા શ્રી મારૂતિ અન્નક્ષેત્ર, મારૂતિનગર, વડીયા, જી.અમરેલી(૭૩)તા.૧૯ રવિવાર રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ(૭૪) ઉપલેટા શ્રી સર ભાગવતસિંહજી કન્‍યાશાળા, બાપુના બાવલાચોક, કિશાન મંડપ સર્વિસ સામે, ઉપલેટા, જીે.રાજકોટ(૭૫) કેશોદ શ્રી જલારામ મંદિર, આંબાવાડી, કેશોદ, જી.જુનાગઢ(૭૬) સુરત શ્રી લંકાવિજય હનુમાનજી મંદિર, અમરોલી બ્રિજ નીચે, કતારગામ, સુરત(૭૭) વંથલી શ્રીલોહાણા મહાજન વાડી, કોર્ટની બાજુમાં, વંથલી, જી.જુનાગઢ(૭૮) તા.૧૯ રવિવાર ગુંદરડા શ્રી પ્રાથમિક શાળા, ગુંદરડા(૭૯) માંડવી શ્રી લોહાણા બોર્ડીગ, માંડવી, જી.કચ્‍છ(૮૦)જેસર શ્રી પટેલ વાડી, જેસર, જી.ભાવનગર(૮૧)તા.૨૦ સોમવાર પીપરલા શ્રી પ્રાથમિક શાળા, પીપરલા, જી.ભાવનગર(૮૨) સુત્રાપાડા શ્રી જી.એસ.સી.એલ ફાઉન્‍ડેશન, સુત્રાપાડા, તા.ગીરસોમનાથ(૮૩) વેરાવળ શ્રી ગાયત્રી મંદિર, ડાભોર રોડ, વેરાવળ, જી.ગીરસોમનાથ (૮૪) ભાવનગર શ્રીમાં મંડપ સર્વિસ, સીતારામચોક, ભાવનગર(૮૫)તા.૨૧મંગળવાર મોટા ખુંટવડા શ્રી નેપાળીબાપુનો આશ્રમ, મોટા, ખુંટવડા, તા.મહુવા, જી.ભાવનગર(૮૬) ભુજ શ્રી રણછોડદાસજી સત્‍સંગ મંડળ, લાલટેકરી, દેનાબેંક પાસે, હોસ્‍પિટલ રોડ, ભુજ, જી.કચ્‍છ(ભુજ)ં(૮૭) ભાણવડ શ્રી ભાણવડ મહાજન પાંજરાપોળ, વેરાવળ ગેઇટ, ભાણવડ, જી.દેવભુમિ દ્વારકા(૮૮) સુરજકરાડી શ્રી પ્રાથમિક શાળા, સુરજકરાડી

 (૮૯)તા.૨૨ બુધવાર દામનગર શ્રી ગાયત્રી મંદિર, કાંસા રોડ, દામનગર, જી.અમરેલી(૯૦) માધવપુરઘેડ શ્રી જલારામ મંદિર, આઝાદચોક, મેર સમાજની વાડી પાસે, માધવપુર ઘેડ, જી.પોરબંદર(૯૧) સુરેન્‍દ્રનગર શ્રી જીનતાન ઉદ્યોગનગર આરોગ્‍ય કેન્‍દ્ર, ૮૦ ફુટરોડ, રાજગૃહિ ટાવરની બાજુમા, એસ.બી.આઇ.બેંક એટીએમ પાસે, સુરેન્‍દ્રનગર(૯૨) જુનાગઢ શ્રી સ્‍વામિ વિવેકાનંદ કેન્‍દ્ર, વિવેકાનંદ ગાર્ડન, રેલ્‍વે ફાટક પાસે, તળાવ દરવાજા, જુનાગઢ(૯૩) ગારીયાધાર શ્રી બી.ડી.દેસાઇ જનરલ હોસ્‍પિટલ, નાની વાવડી રોડ, જી.ઇ.બી. સામે, ગારીયાધાર, જી.ભાવનગર(૯૪)તા.૨૩ ગુરૂવાર જામનગર શ્રી રંગુનવાલા હોસ્‍પિટલ, કાલાવડ નાકા પાસે, જામનગર(૯૫) જામજોધપુર શ્રી જલારામ મંદિર, સેવા ટ્રસ્‍ટ, જામજોધપુર, જી.જામનગર(૯૬) સથરા શ્રી પ્રાથમિક શાળા, સથરા, તા.મહુવા, જી.ભાવનગર(૯૭) અંજાર શ્રી લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર, જી.ભુજ(કચ્‍છ)(૯૮) માણાવદર શ્રી લાયન્‍સ સ્‍કુલ, માણાવદર, જી.જૂનાગઢ(૯૯) ટાણા શ્રી લટુરદાસ આશ્રમ, ટાણા, તા.સિહોર, જી.ભાવનગર(૧૦૦)તા.૨૪ શુક્રવાર ભાદ્રોલ શ્રી પ્રાથમિક શાળા, ભાદ્રોલ, તા.મહુવા, જી.ભાવનગર(૧૦૧) જામનગર(૧૦૨) વિસાવદર શ્રી આર્ય સમાજ મંદિર, સતાધાર રોડ, વિસાવદર, જી.જુનાગઢ(૧૦૩) કુતિયાણા શ્રી જલારામ મંદિર, ભાદર રોડ, કુતિયાણા, જી.પોરબંદર(૧૦૪) હાપા શ્રી જલારામ મંદિર, હાપા, જી.જામનગર(૧૦૫) બગસરા શ્રી માણેકચંદ મુલચંદ શાહ સાર્વજનિક ટ્રસ્‍ટ હોસ્‍પિટલ, જુના બસ સ્‍ટેન્‍ડ પાસે, બગસરા, જી.અમરેલી

 (૧૦૬)તા.૨૫ શનિવાર ગાંધીધામ શ્રી નુતન લોહાણા સમાજવાડી, ભારતનગર, ગાંધીધામ, જી.ભુજ(કચ્‍છ)(૧૦૭)બગદાણા શ્રી જુનુ સરકારી દવાખાનું, પ્રાથમિક શાળા સામે, બગદાણા, જી.ભાવનગર(૧૦૮)તા.૨૬ રવિવાર રાજકોટ શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, શ્રી સદગુરુ આશ્રમ માર્ગ, રાજકોટ(૧૦૯) મોટી પાનેલી શ્રી લોહાણા મહાજન વાડી, મોટી પાનેલી, તા.ઉપલેટા, જી.રાજકોટ(૧૧૦) ચિત્તલ શ્રી સરસ્‍વતી વિદ્યા મંદિર, જુના સરકારી દવાખાના પાછળ, ચિત્તલ, જી.અમરેલી(૧૧૧) ભાટીયા શ્રી સરકારી

દવાખાનું, મેઇન બજાર, ભાટીયા, જી.દ્વારકા(૧૧૨) સુરત શ્રી સિધ્‍ધકુટીર મંદિર, પી.પી.સવાણી હોસ્‍પિટલની ગલીમાં,  કાપોદ્રા, સુરત(૧૧૩)તા.૨૭ સોમવાર ભચાઉ શ્રી ભચાઉ લોહાણા મહાજન વાડી, ફુલવાડી, ભચાઉ, જી.કચ્‍છ(૧૧૪) ચણાસ્‍મા શ્રી ગાયત્રી શકિતપીઠ, ચણાસ્‍મા, જી.પાટણ(૧૧૫)તા.૨૮ મંગળવાર વલ્‍લભીપુર શ્રી વાઘાસ્‍વામીની જગ્‍યા, વલ્લભીપુર, જી.ભાવનગર(૧૧૬) રાપર શ્રી લોહાણા મહાજનવાડી, રાપર, જી.ભુજ(૧૧૭)બોટાદ શ્રી મેહુલ બ્રધર્સ, લાતી બજાર, બોટાદ (૧૧૮) બિલખા શ્રી મોચી જ્ઞાતિની વાડી, આંબલીશેરી, બિલખા, જી.જૂનાગઢ

(3:46 pm IST)