Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

મનપાના વધુ એક આસી.મેનેજરની બદલી

વિ.ડી. ધોણિયાને સેક્રેટરી વિભાગનો હવાલો સોંપતા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા

રાજકોટ,તા.૧ : મહાનગરપાલિકામાં ‘‘આસિસ્‍ટન્‍ટ મેનેજર'' સવર્ગમાં ફરજ બજાવતા વિ.ડી ધોણીયા (ટેક્‍સ ઓફીસર) મહેકમ શાખાની કામગીરીમાં જાહેર સેવાનાં હિતાર્થે વહીવટી સરળતા ખાતર હવે સેક્રેટરી વિભાગ ખાતે ફેરફાર કરવાનો હુકમ મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવ્‍યો છે.

(3:56 pm IST)