Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટમાં સંતો અને સિનિયર સિટિઝનોએ વેકસીન લીધી

રાજકોટઃ કોરોના સામેની રસીકરણના ત્રીજા તબક્કામાં આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય કેન્દ્ર, સરકારી હોસ્પિટલ અને ૧૪ ખાનગી હોસ્પિટલમાં રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે.જે અન્વયે આજે રાજકોટમાં વિવિધ સ્થળોએ આજે સંતો અને રાજકિય આગેવાનો, વિવિધ સમાજનાં અગ્રણીઓએ વેકસીન લીધી હતી.તે વખતની તસ્વીર(તસ્વીરઃ અશોક બગથરિયા)

(1:19 pm IST)