Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રસીકરણનો લાભ લેતા બિપીન અઢીયા

રાજકોટ : વિશ્વ વ્યાપી કોરોના રોગ સામે લડવા દેશમાં જ બનાવાયેલ રસીના રસીકરણ કરાવવા વિજયભાઇ રૂપાણીના આહવાન મુજબ પંડીત દિનદયાળ ઉપાધ્યાય મેડીકલ કોલેજમાં કરાયેલ વ્યવસ્થા મુજબ રસીકરણ બુથ ઉપર સનીયર સીટીઝન પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન બિપીનભાઇ અઢિયા રસીકરણ લેતા તસ્વીરમાં નજરે પડે છેતેમની સાથે રાજકોટ મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. પંકજભાઇ રાઠોડ પણ નજરે પડે છે.કોઇપણ ભય વગર લોકોને વેકસીન લેવા બીપીનભાઇ અઢિયા (મો.૯૪ર૮ર ૮૧૧૧૧)એ યાદીના અંતમાંં જણાવ્યુ ંછે.

(4:54 pm IST)