Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

આજથી રાજકોટના ૪૮ સ્થળોઍ ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાઓના વેકસીનેશનનો પ્રારંભઃ પ્રથમ દિવસેજ ૧૦ હજારનું રજીસ્ટ્રેશન

રાજકોટઃ દેશભરમાં આજથી ૧૮ થી ૪૪ વર્ષની વયજુથનાં યુવાઓનાં રસિકરણનું મહાઅભિયાન શરૂઃ રાજકોટમાં ૪૮ કેન્દ્રો પર રસીકરણઃ પ્રથમ દિવસેજ ૧૦ હજાર લોકોનું રજીસ્ટ્રેશનઃ કેટલાક સ્થળોઍ લાંબી લાઇનો અનેક લોકોને ના પાડી દેવાતા કચવાટ

(12:01 pm IST)