Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

મુકેશદોશીને આવકારતા ગુર્જરસુતાર પ્રગતિમંડળના હોદેદારો

રાજકોટઃ શહેરમાં જાહેરજીવનમાં આદરભર્યુ સ્થાન ધરાવતા સેવાકીય કાર્યમાં સતત અગ્રેસર રહેતા, દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ સહીતની અનેક સંસ્થાઅોના સ્વપ્ન દ્રષ્ટા તરીકે જાણીતા સમાજસેવક તેમજ વ્હાલુડી દીકરીઅોના જાજરમાન સમુહલગન્નું આયોજન કરનાર સેવાના ભેખધારી શ્રી મુકેશભાઇ દોશીની રાજકોટ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ તરીકે વરણી થઇ છે ત્યારે તેમની વરણીને આવકારીશ્રી ગુર્જર સુતાર પ્રગતિમંડળ, રાજકોટના અધ્યક્ષશ્રી અરવિંદભાઇ ગજજર, ઉપાધ્યક્ષશ્રી મથુરભાઇ પાટણવાડીયા, ટ્રસ્ટીશ્રી કિશોરભાઇ બકરાણીયા તથા પ્રમુખશ્રી રમણીકભાઇ પાટણવાડીયા, મંત્રીશ્રી શૈલેષભાઇ માંડલીયાઍ પુષ્પ ગુચ્છ આપી તેમની વરણીને આવકારી શુભેચ્છાઅો પાઠવી હતી તે પ્રસંગની તસ્વીર(૪૦.૬)

(4:48 pm IST)